કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)

Ila Pithadia
Ila Pithadia @cook_21827352

#GA4 #Week25

#GA4 #Week25

વધુ વાંચો

સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)

Ila Pithadia
Ila Pithadia @cook_21827352

#GA4 #Week25

#GA4 #Week25

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2સરગવાની શીંગ
  • 1બાઉલ ખાટી છાશ
  • 1/2 બાઉલ ચણાનો લોટ
  • 1 ચમચીમરચું પાઉડર
  • ચમચીહળદર અડધી
  • ચમચીધાણા જીરું અડધી
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૩ ચમચીતેલ વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પ્લેટમાં સરગવાની શીંગ, છાશ,લોટ, ડ્રાય મસાલા આ બધું રેડી કરી લો.

    સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ સરગવાની શીંગ નાના કટકા કરી કૂકરમાં બાફી લો. ત્યારબાદ એક પેનમાં ગેસ પર તેલ ગરમ કરવા મુકો.

    સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેલ ગરમ થઇ જાય એટલે ચપટી હિંગનાખીછાશનો વઘાર કરો. ત્યારબાદ તેમાં મરચું પાઉડર, હળદર, ધાણાજીરૂ વરસાદ પાણી અને મીઠું એડ કરી હલાવી લો.

    સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ બધું મિક્સ થઇ જાય પછી છાસ ને પાંચ મિનિટ ઉકળવા દો. ઉકળીજાય પછી તેમાં બાફેલી સરગવાની શીંગ એડ કરો. પછી તેને પણ થોડીવાર ઉકળવા દો.

    સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં ચણાનો લોટ એડ કરી ચમચા વડે ફટાફટ હલાવી લો. અને એક બે મિનિટ ગેસ પર પર લોટ ને ચડવા દો. તો તૈયાર છે સરગવાની શીંગ નું લોટવાળું શાક. સર્વિંગ પ્લેટમાં કાઢી સરગવાની શીંગ થી ડેકોરેટ કરી સર્વ કરો.

    સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ila Pithadia
Ila Pithadia @cook_21827352
પર March 02, 2021 15:26

ટિપ્પણીઓ (4)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
March 07, 2021 01:53
Awesome
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સરગવો શાક ચણા નો લોટ લોટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢોંસા લઝાનિયા(Dosa Lasagna recipe in Gujarati)
  2. દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
  3. મેગી ચીમીચાંગા (Maggi Chimichanga Recipe in Gujarati)
  4. મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati)
  5. સેઝવાન મેગી ગેલટ (Schezwan Maggi Galette Recipe In Gujarati)
  1. બેસીલ મેગી સમોસા (Basil Maggi samosa Recipe in Gujarati)
  2. ગાઠીયા (Ganthiya Recipe In Gujarati)
  3. રેડ વેજ મેગી સમોસા (Red Veg Maggi Samosa Recipe in Gujarati)
  4. મિક્સ વેજ કઢાઈ (Mix Veg Kadhai Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14671665
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close