કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati)

Hency Nanda
Hency Nanda @hencynanda
Rajkot, Gujarat

ટેસ્ટી નેતિખી મસાલેદાર ચાટ, મેક્સિકન ના ટ્વીસ્ટ સાથે પીઝા પૂરી.

#MaggiMagicInMinutes #Collab

ટેસ્ટી નેતિખી મસાલેદાર ચાટ, મેક્સિકન ના ટ્વીસ્ટ સાથે પીઝા પૂરી.

#MaggiMagicInMinutes #Collab

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ વ્યક્તિ
  • મેક્સિકન વેજીટેબલ મિક્સ બનાવવા માટે
  • ૧/૪લાલ કેપ્સીકમ, જીણા સમારેલા
  • ૧/૪પીળા કેપ્સીકમ, જીણા સમારેલા
  • ૧/૪લીલા કેપ્સીકમ, જીણા સમારેલા
  • ૧/૪ કપકાંદા, જીણા સમારેલા
  • ૧/૪ કપટામેટાં, જીણા સમારેલા
  • ૧/૪ કપમકાઈ ના દાણા, બાફેલા
  • ૧પેકેટ મેજિક એ મસાલા
  • ૧ ટીસ્પૂનકાળી/સફેદ મરી પાઉડર
  • ૨ ટેબલસ્પૂનઓરેગાનો
  • ૨ ટેબલસ્પૂનમિક્સ હર્બસ
  • ૧ ટીસ્પૂનરેડ ચીલી ફલકેસ
  • ૩ ટેબલસ્પૂનપીઝા સોસ/રેડ સોસ (વૈકલ્પિક)
  • ૨ ટેબલસ્પૂનસેઝવાન ચટણી
  • ૧/૨ કપબેક્ડ બિનઝ (તૈયાર ડબ્બા વાળા)
  • રેગ્યુલર પૂરી, પાણી પૂરી ની
  • ચીઝ ગાર્નિશ માટે
  • બ્લેક એન્ડ ગ્રીન ઓલિવ ગાર્નિશ માટે
  • જલેપીનોસ ગાર્નિશ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક બાઉલ માં લાલ, લીલા, પીળા કેપ્સીકમ લો. સમારેલા કાંદા અને ટામેટા લો.

    મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બાફેલી મકાઈ, મેજિક મસાલા અને મારી પાઉડર ઉમેરો.

    મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઓરેગાનો, મિક્સ હર્બસ, રેડ ચીલી ફ્લેક્સ નાખી બરાબર મિક્સ કરો.

    મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પીઝા સોસ/ રેડ સોસ, બેક્ડ બિંસ અને સેઝવાન ચટણી નાખો.

    મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બધું બરાબર મિક્સ કરો તમારું મેક્સિકન વેજીટેબલ મિક્સ તૈયાર છે.

    મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ સ્ટીફિંગ પૂરી માં ભરી, ઉપર ચીઝ છાંટી ને ઓલિવ અને જળેપીનોસ થી ગાર્નિશ કરો સર્વે કરો.

    મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઉપર ઓરેગાનો અને રેડ ચીલી ફ્લેક્સ ભભરાવો. સર્વ કરો સ્વાદિષ્ટ પીઝા પૂરી ચાટ.

    મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hency Nanda
Hency Nanda @hencynanda
પર March 02, 2021 18:34
Rajkot, Gujarat

ટિપ્પણીઓ (3)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
March 03, 2021 00:55
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મેગી પીઝા પૂરી ચાટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢોંસા લઝાનિયા(Dosa Lasagna recipe in Gujarati)
  2. દાળ બાટી (Dal Bati Recipe In Gujarati)
  3. મેગી ચીમીચાંગા (Maggi Chimichanga Recipe in Gujarati)
  4. મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati)
  5. સેઝવાન મેગી ગેલટ (Schezwan Maggi Galette Recipe In Gujarati)
  1. ચીઝી ડાયનામાઈટ મેગી બોલ્સ (Cheesy dynamite Maggi balls Recipe in Gujarati)
  2. મેગી ઝિંગી પાર્સલ વિથ હરીશા સોસ (Maggi Zingy Parcel With Harissa Sauce Recipe in Gujarati)
  3. મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
  4. મસાલા મેગી પીઝા ઢોકળા (Masala Maggi Pizza Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14672599
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close