મેગી ઝિંગી પાર્સલ વિથ હરીશા સોસ (Maggi Zingy Parcel With Harissa Sauce Recipe in Gujarati)

મેગી ઝિંગી પાર્સલ વિથ હરીશા સોસ (Maggi Zingy Parcel With Harissa Sauce Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક નાના બાઉલ મા હુંફાળું પાણી ગરમ કરો.તેમાં ખાંડ અને ઈસ્ટ નાખી ને પાંચ મિનિટ માટે ઢાંકી ને રહેવા દો.બીજા એક બાઉલ માં મેંદો,લસણ ની પેસ્ટ,મિલ્ક પાઉડર અને મીઠું લઈ લો.હવે તેમાં એક્ટિવ થયેલી ઈસ્ટ નાખો અને લોટ બાંધી લો.જરૂર પડે તો પાણી લો.જો મિલ્ક પાઉડર ન નાખવો હોય તો પાણી ના બદલે દૂધ થી લોટ બાંધવો.લોટ થોડો ઢીલો જ બાંધવો.
- 2
- 3
આ રીતે લોટ બાંધી લીધા પછી તેને પ્લેટફોર્મ પર લઈ લો અને તેમાં તેલ નાખી ને લોટ ને ૬ થી ૭ મિનિટ માટે મસળી લો.
- 4
લોટ ને મસળી લીધા બાદ તે એકદમ સોફ્ટ બની જશે.ત્યારે તેને એક મોટા લુવા જેવું બનાવી લો અને તેને તેલ લગાવેલા એક બાઉલ માં ઢાંકી ને ૧ કલાક માટે હુંફાળું જગ્યાએ રાખી દો.
- 5
હવે એક તપેલી લો અને તેમાં પાણી ગરમ કરો.હવે તેમાં મેગી અને તેમાં આવેલું મસાલા પેકેટ પણ નાખી દો.હવે તેમાં મસાલા એ મેજિક નું ૧/૨ પેકેટ પણ નાખો.અહી જો વેજીટેબલ ઉમેરવા હોય તો ઉમેરી શકાય.
- 6
હવે હરિશા સોસ બનાવી લઈ એ.તે બનાવવા માટે સૈા પ્રથમ લાલ મરચાં ને ગરમ પાણી મા પાંચ મિનિટ માટે પલાળી લો.હવે એક મિકસર જાર મા પલાળેલા મરચાં,કોથમીર,લસણ,મીઠું,જીરું,લીંબુ નો રસ અને તેલ ઉમેરી ને ગ્રાઇન્ડ કરી લો.જરૂર પડે તો થોડું પાણી ઉમેરી ને સ્મૂધ પેસ્ટ બનાવી લો.
- 7
આ સોસ તૈયાર થઈ એટલે તેમાં મેયોનીઝ ઉમેરી લો એટલે હરીશા સોસ તૈયાર થશે.
- 8
હવે જે મેગી બનાવી છે તેમાં આ બનાવેલા સોસ માંથી થોડો સોસ તેમાં ઉમેરી ને હલાવી લો.
- 9
૧ કલાક બાદ લોટ ને બહાર કાઢી લો.તમે જોઈ શકશો તે એકદમ ફૂલી ગયો છે.હવે પાટલા પર થોડો મકાઈ નો લોટ લઈ ને તેના ઉપર લોટ માંથી મોટો લુવો લઈ ને થોડો જાડો રોટલો વણી લો.
- 10
હવે તેના સરખા ૬ ભાગ કરી લો એટલે ટ્રાઈંગલ તૈયાર થશે.
- 11
હવે તેમાંથી એક ટ્રાઇંગલ લઈ ને તેમાં વચે થોડો સોસ,બનાવેલી મેગી અને ઉપર ચીઝ મૂકો.
- 12
હવે તેના ત્રણેય ખૂણા ને વચ્ચે ભેગા કરી ચોંટાડી દો અને પાર્સલ નો આકાર આપો.ખૂણા જો ન ચોંટે તો ત્યાં થોડું પાણી લગાવી ને પછી ચોટડવું.
- 13
હવે તેને એક બેકિંગ ટ્રે મા લઇ લો અને તેના ઉપર બટર લગાવી લો.હવે તેને પ્રી હિટ કરેલા ઓવન મા ૨૦૦ ડિગ્રી ઉપર ૧૨ થી ૧૪ મિનિટ માટે મૂકો.
- 14
હવે તૈયાર થયેલા પાર્સલ ઉપર પાછું થોડું બટર લગાવી લો. હવે તેને એક સર્વિગ પ્લેટ મા લઈ લો.તેની સાથે મેયોનિઝ અને હરીશા સોસ સર્વ કરો.
- 15
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મેગી બોલ્સ લોલીપોપ (Maggi Balls lollipop Recipe in Gujarati)
#maggimagicinminutes#collab#cookpadindia Reshma Tailor -
મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#CookpadIndia Amruta Chhaya -
મેગી મંચુરિયન (Maggi Manchurian Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
મેગી મેજિક મસાલા રાઈસ (Maggi magic masala Rice recipe in gujaratI)
#MaggiMagicInMinutes#Collab#Cookpadindia#CookpadGujarati Parul Patel -
-
મેગી પનીર ટિક્કા Maggi Paneer Tikka recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab Sachi Sanket Naik -
-
-
પાત્રા ઈન ઇટાલિયન ક્યુઝિન (Patra Italian Cuisine Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Anjali Sakariya -
મસાલા મેગી પાસ્તા ફ્યુઝન (Masala Maggi Pasta Fusion Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mansi Doshi -
-
મેગી મસાલા પુલાવ (Maggi masala pulao recipe in gujarati)
#MaggiMagicInMinutes#Collab Manisha Kanzariya -
-
મેગી વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Maggi Vegetable Cheese Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nilam Lakhani -
-
-
-
-
મેગી ના ઘુઘરા(Maggi Ghughra Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadgujrati#cookpadindia Linima Chudgar -
-
મેગી મઠરી સમોસા (Maggi Mathari Samosa Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Manisha Tanwani -
મેગી નૂડલ્સ ભેળ (Maggi Noodles Bhel Recipe in Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ, જીભ ને ભાવે તેવી આઇટમ. તીખી, તમતમતી, ખાટું અને મસાલેદાર નાસ્તો, બધાની ફેવરિટ મેગી માંથી બનાવેલી ટેસ્ટી snack.#MaggiMagicInMinutes #Collab #MagicEMasala #maggi #noodles #magginoodles #2minutenoodles #tasty #spicy #tangy #snack #bhel #noodlesbhel #maggibhel #Cookpad #cookpadindia #cookpadgujarati #maggiindia Hency Nanda -
ચીઝી મેગી નાચોઝ (Cheesy Maggi Nachos Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Chauhan
More Recipes
ટિપ્પણીઓ (4)