મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati)

Hency Nanda
Hency Nanda @hencynanda
Rajkot, Gujarat

ટેસ્ટી નેતિખી મસાલેદાર ચાટ, મેક્સિકન ના ટ્વીસ્ટ સાથે પીઝા પૂરી.

#MaggiMagicInMinutes #Collab

મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati)

ટેસ્ટી નેતિખી મસાલેદાર ચાટ, મેક્સિકન ના ટ્વીસ્ટ સાથે પીઝા પૂરી.

#MaggiMagicInMinutes #Collab

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ વ્યક્તિ
  1. મેક્સિકન વેજીટેબલ મિક્સ બનાવવા માટે
  2. ૧/૪લાલ કેપ્સીકમ, જીણા સમારેલા
  3. ૧/૪પીળા કેપ્સીકમ, જીણા સમારેલા
  4. ૧/૪લીલા કેપ્સીકમ, જીણા સમારેલા
  5. ૧/૪ કપકાંદા, જીણા સમારેલા
  6. ૧/૪ કપટામેટાં, જીણા સમારેલા
  7. ૧/૪ કપમકાઈ ના દાણા, બાફેલા
  8. પેકેટ મેજિક એ મસાલા
  9. ૧ ટીસ્પૂનકાળી/સફેદ મરી પાઉડર
  10. ૨ ટેબલસ્પૂનઓરેગાનો
  11. ૨ ટેબલસ્પૂનમિક્સ હર્બસ
  12. ૧ ટીસ્પૂનરેડ ચીલી ફલકેસ
  13. ૩ ટેબલસ્પૂનપીઝા સોસ/રેડ સોસ (વૈકલ્પિક)
  14. ૨ ટેબલસ્પૂનસેઝવાન ચટણી
  15. ૧/૨ કપબેક્ડ બિનઝ (તૈયાર ડબ્બા વાળા)
  16. રેગ્યુલર પૂરી, પાણી પૂરી ની
  17. ચીઝ ગાર્નિશ માટે
  18. બ્લેક એન્ડ ગ્રીન ઓલિવ ગાર્નિશ માટે
  19. જલેપીનોસ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક બાઉલ માં લાલ, લીલા, પીળા કેપ્સીકમ લો. સમારેલા કાંદા અને ટામેટા લો.

  2. 2

    બાફેલી મકાઈ, મેજિક મસાલા અને મારી પાઉડર ઉમેરો.

  3. 3

    ઓરેગાનો, મિક્સ હર્બસ, રેડ ચીલી ફ્લેક્સ નાખી બરાબર મિક્સ કરો.

  4. 4

    પીઝા સોસ/ રેડ સોસ, બેક્ડ બિંસ અને સેઝવાન ચટણી નાખો.

  5. 5

    બધું બરાબર મિક્સ કરો તમારું મેક્સિકન વેજીટેબલ મિક્સ તૈયાર છે.

  6. 6

    આ સ્ટીફિંગ પૂરી માં ભરી, ઉપર ચીઝ છાંટી ને ઓલિવ અને જળેપીનોસ થી ગાર્નિશ કરો સર્વે કરો.

  7. 7

    ઉપર ઓરેગાનો અને રેડ ચીલી ફ્લેક્સ ભભરાવો. સર્વ કરો સ્વાદિષ્ટ પીઝા પૂરી ચાટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hency Nanda
Hency Nanda @hencynanda
પર
Rajkot, Gujarat

Similar Recipes