કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
એસ્પરગસ સૂપ (Asparagus Soup Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
એસ્પરગસ સૂપ (Asparagus Soup Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

એસ્પરગસ સૂપ (Asparagus Soup Recipe In Gujarati)

Purvi Ramani
Purvi Ramani @purvi1

એસ્પરગસ સૂપ (Asparagus Soup Recipe In Gujarati)

Purvi Ramani
Purvi Ramani @purvi1
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ કપએસ્પરગસ કાપેલી
  • ૧ કપદૂધ
  • ૨ ચમચીમાખણ
  • ૨ ચમચીમેંદો
  • ૧.૫ કપ પાણી
  • ૧ડુંગળી કાપેલી
  • ૩-૪ કળી લસણ
  • મીઠું જરૂર મુજબ
  • ૧/૪ ચમચીમરી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કડાઈ મા માખણ ગરમ થાય એટલે ડુંગળી અને લસણ નાંખી સાતડો. પછી તેમાં મેંદો નાંખી ૧-૨ મિનીટ સુધી હલાવો.

  2. 2

    પછી તેમાં એસ્પરગસ નાંખી ૨-૩ મિનીટ સુધી હલાવો. પછી તેમાં પાણી અને દૂધ નાંખી ૧૦-૧૫ મિનીટ સુધી ચડવા દો. મીઠું જરૂર મુજબ નાંખી દો. મરી પાઉડર નાંખી દો.

  3. 3

    પછી તેને ઠંડું થવા દો. ત્યાર બાદ મિક્ષર મા પીસી લો. ફરી કડાઈ મા કાઢી ગરમ કરો. જરુર લાગે તો થોડું પાણી નાખો. ગરમ ગરમ સવઁ કરો.

    એસ્પરગસ સૂપ (Asparagus Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    એસ્પરગસ સૂપ (Asparagus Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    એસ્પરગસ સૂપ (Asparagus Soup Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Purvi Ramani
Purvi Ramani @purvi1
પર March 03, 2021 02:33

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

અસ્પરાગસ Soup

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. દાલ બાટી વીથ ચૂરમા (Daal Bati With Churma Recipe In Gujarati)
  2. મીસ્સી રોટી(Missi Roti Recipe In Gujarati)
  3. રાજસ્થાની પંચમેળ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
  4. ક્રીમ એન કુકી કેક (Cream N Cookie Cake Recipe In Gujarati)
  5. લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
  1. પાન પતા મેગી ચાટ (Paan patta maggi chat recipe in Gujarati)
  2. મીક્સ વેજીટેબલ સબ્જી (Mix Vegetable Sabji Recipe In Gujarati)
  3. ફરાળી ઢોસા વીથ સબ્જી (Farali Dosa With Sabji Recipe In Gujarati)
  4. બાફલા બાટી (Bafla Bati Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14673668
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close