કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલા રીંગણ ડુંગળી બટાકા નું શાક (Bharela Ringan Dungli Bataka Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલા રીંગણ ડુંગળી બટાકા નું શાક (Bharela Ringan Dungli Bataka Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલા રીંગણ ડુંગળી બટાકા નું શાક (Bharela Ringan Dungli Bataka Shak Recipe In Gujarati)

POOJA Bhatt
POOJA Bhatt @cook_28571885

ભરેલા રીંગણ ડુંગળી બટાકા નું શાક (Bharela Ringan Dungli Bataka Shak Recipe In Gujarati)

POOJA Bhatt
POOJA Bhatt @cook_28571885
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 મિનિટ
2 સર્વિંગ્સ
  • 6નાના રીંગણ
  • 3નાની બટેટી
  • 2નાની ડુંગળી
  • 2મરચા
  • 2 ચમચીતેલ
  • જરૂર મુજબ પાણી
  • 1 ચમચીરાઈ જીરૂ
  • 1/2 ચમચીહીંગ
  • મસાલા માટે
  • 1 કપમાંડવી નો ભુકો
  • 1 ચમચીચણા લોટ
  • 2 ચમચીતેલ
  • 1 ચમચીલસણ ની ચટણી
  • 1 ચમચીમરચુ પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીહીંગ
  • 1 ચમચીમીઠું
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1 ચમચીગોળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    માંડવી ના ભુકા માં ચણા નો લોટ, લસણ ની ચટણી, ગોળ, હળદર, હીંગ, મીઠું, ધાણાજીરૂ, મરચુ પાઉડર, તેલ મિક્સ કરી મસાલો બનાવી લો.

    ભરેલા રીંગણ ડુંગળી બટાકા નું શાક (Bharela Ringan Dungli Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    રીંગણ, બટાકા, મરચા, ડુંગળી મા ચીર પાળી મસાલો ભરી લો. થોડો મસાલો અલગ થી રાખી લેવો.

    ભરેલા રીંગણ ડુંગળી બટાકા નું શાક (Bharela Ringan Dungli Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રાઈ, જીરૂ, હીંગ નો વઘાર કરી શાક ઉમેરી દેવુ અને મિક્સ કરી લેવુ.

    ભરેલા રીંગણ ડુંગળી બટાકા નું શાક (Bharela Ringan Dungli Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બાકી નો મસાલો શાક ઉપર ઉમેરી દેવો. કૂકર બંધ કરી ઘીમી ફ્લેમ પર 2 અથવા 3 સીટી થાય ત્યા સુધી ચઢવા દેવુ

    ભરેલા રીંગણ ડુંગળી બટાકા નું શાક (Bharela Ringan Dungli Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    શાક ને ગરમ ગરમ સર્વ કરો.

    ભરેલા રીંગણ ડુંગળી બટાકા નું શાક (Bharela Ringan Dungli Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભરેલા રીંગણ ડુંગળી બટાકા નું શાક (Bharela Ringan Dungli Bataka Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

POOJA Bhatt
POOJA Bhatt @cook_28571885
પર March 03, 2021 08:03

ટિપ્પણીઓ

Saroj Shah
Saroj Shah @saroj_shah4
March 03, 2021 08:41
સરસ
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રીંગણ Kanda બટેટા શાક

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. દાલ બાટી વીથ ચૂરમા (Daal Bati With Churma Recipe In Gujarati)
  2. લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
  3. ક્રીમ એન કુકી કેક (Cream N Cookie Cake Recipe In Gujarati)
  4. મીસ્સી રોટી(Missi Roti Recipe In Gujarati)
  5. રાજસ્થાની પંચમેળ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
  1. મીક્સ વેજીટેબલ મુઠીયા (Mix Vegetables Muthiya Recipe In Gujarati)
  2. મીકસ વેજીટેબલ શાક (Mix Vegetable Shak Recipe In Gujarati)
  3. ચોળાફળી ની ગ્રીન ચટણી (Chorafali Green Chutney Recipe In Gujarati)
  4. દહીવડા (Dahi Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14674694
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close