તંદુરી રોટી (Tandoori Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં અને મેંદા ને મિક્ષ કરી અંદર ખાંડ, દહીં, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર,તેલ,મીઠું,ગરમ પાણી નાખી બરાબર મિક્ષ કરી લો.
- 2
- 3
જરુર મુજબ પાણી નાખી મિડિયમ પૉચો લોટ બાંધી દો. ઉપર તેલ લગાવી ભીનો રૂમાલ ઠાંકી ૨-૪ કલાક રેહવા દો.
- 4
લોટ માંથી લુવો લઈ ચોખા ના લોટ ની મદદ થી રોટલી વણી લો.હવે રોટલી ની બીજી બાજુ પાણી લગાડી લો.
- 5
હવે આયર્ન ના તવા ઉપર પાણી વાળી સાઈડ મુકી જરાક વાર શેકો. રોટલી પર ફુગરી પડે એટલે તવા ને ઊંધો કરો
- 6
ફૉટા મા બતાવ્યા પ્રમાણે તવા ને ઊંધો કરી સેકવું. સેકાય એટલે તવા ને સીધો કરી રોટી પર બટર કે ઘી નાખી પંજાબી સબ્જી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14681967






















ટિપ્પણીઓ (2)