રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી કે બાઉલમાં રવો લઈ તેમાં મેંદો અને ચોખાનો લોટ આ ત્રણેય લોટ ભેગા કરવા
- 2
હવે તેમાં દહીં ઉમેરી સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ પાણી રેડી બેટર તૈયાર કરવું તે પાતળું રાખો
- 3
હવે તેમાં ડુંગળી જીરુ પાઉડર, મરચું પાઉડર ઉમેરી બરાબર હલાવી લેવું
- 4
હવે નોન સ્ટીક પેન ગરમ મૂકી તેની પર બેટર રેડી સરસ ઢોસો તૈયાર કરવો તેની ક્રિસ્પી શેકવો
- 5
આ રીતે બધા ઢોસા તૈયાર કરી લેવા હવે એક મિક્સર જારમાં લીલા નાળિયેર ના ટુકડા કરવા દાળિયા ઉમેરવા લીલા મરચાં, કોથમીર ઉમેરી દેવા હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ભેળવો અને પીસી લેવું
- 6
હવે કઢાઈમાં તેલ મૂકી ગરમ થયા બાદ તેમાં રાઈ અને મીઠા લીમડાના પાન ઉમેરવા અને બનાવેલી ચટણી ઉમેરી વઘાર કરી લેવો
- 7
હવે તૈયાર થયેલા ઢોસાની આ ચટણી સાથે સર્વ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
રવા ચીઝ મસાલા ઢોસા (Rava Cheese Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week25#Rava Dosa Himani Vasavada -
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4 #Week25 #rava Dosa નાસ્તા માં રવા ઢોસા ઈન્સ્ટ બનાવી શકાય Megha Thaker -
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રવા ઢોસા જલ્દી બની જતી અને ટેસ્ટી વાનગી છે તે થોડા સમયમાં જ બની જાય છે અને ચોખા અને દાળ પલાળવા ની ઝંઝટ રહેતી નથી.#GA4#Week25#Rava dosa Rajni Sanghavi -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13Rava Dosaરવા ઢોસા ને જારી ઢોસા પણ કહેવામાં આવે છે Rinku Bhut -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25આ ઇન્સ્ટન્ટ બનાવી ને ખાય શકાય એવી આઈટમ છે . Deepika Yash Antani -
-
-
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#RavaDosaરવા ઢોસા બહુ જ ફટાફટ બને છે એન્ડ બહુ પ્રેપરેશન ની જરૂર નઈ પડતી. તમે એને નાસ્તા કે ફુલ મિલ તરીકે લઇ શકો છો. Vijyeta Gohil -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#CookpadIndia#Cookpadgujarati#Cookpad Komal Khatwani -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14681909
ટિપ્પણીઓ (2)