ભરેલા સરગવા નું શાક (Bharela Saragva Shak Recipe In Gujarati)

Shweta Khatsuriya @cook_26468951
ભરેલા સરગવા નું શાક (Bharela Saragva Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા સરગવાના નાના ટુકડા કરી લો. પછી એને એક બાજુ થી કાપી લો. પછી સ્ટફિંગ બનાવી લેવુ.
- 2
એની માટે તલ અને શીંગદાણા નો ભૂક્કો કરી લો.
- 3
સ્ટફિંગ માટે એક પ્લેટ માં આદું મરચાં ની પેસ્ટ, કોથમીર, હીગ, ધાણા જીરુ પાઉડર, હળદર, લાલ મરચું, ખાંડ, આમચૂર પાઉડર, મીઠું, તલ શીંગદાણા નો ભૂક્કો અને તેલ લો.
- 4
બધી વસ્તુઓ બરાબર મિક્ષ કરી લો. હવે સરગવાની શીંગ મા આ સ્ટફિંગ ભરો.
- 5
હવે કૂકર મા તેલ ગરમ કરો પછી સ્ટફિંગ વાળી સરગવાની શીંગ ને ઉમેરો. પછી એક ગ્લાસ પાણી ઉમેરી કૂકર નુ ઢાકણ બંધ કરી લો. ૨ સીટી વાગે એટલે કૂકર બંધ કરી લો.
- 6
ગરમાગરમ શાક રોટલી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14682154













ટિપ્પણીઓ (4)