રીમ ઝીમ શરબત (Rim Zim Sarbat Recipe In Gujarati)

Prisha rajani @cook_29147135
રીમ ઝીમ શરબત (Rim Zim Sarbat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક ગ્લાસમાં પાણી લઈ ત્યારબાદ તેમાં બે ચમચી શિરપ ઊમેરી, જલજીરા પાઉડર,મીઠું ઉમેરી અને હલાવી લેવું ત્યારબાદ તેને ગ્લાસમાં સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીલા નું શરબત (Bila Nu sarbat Recipe in Gujarati)
#parપાર્ટી માટે ઈન્ડિયન શરબત હેલ્થ માટે ફાયદાકારક હોય છે.. એમાં ય બીલા નું શરબત પીવાથીબીલી નાં ઝાડ નું ફળ થાય એને બીલા કહે છે.. તે ઉપર થી સખત અને અંદર થી નરમ હોય છે..ઉનાળામાં કાળઝાળ ગરમીમાં આ શરબત પીવાથી પેટમાં ઠંડક મળે છે..અને કબજિયાત મટે છે.. રોગપ્રતિકારક શક્તિ વધે છે.. Sunita Vaghela -
-
-
-
રોઝ સીરપ શરબત (Rose Syrup Sarbat Recipe In Gujarati)
હેલો ફ્રેન્ડ મે આજે રોઝ સીરપ બનાવી છે શરબત માટે! અત્યારથી જ ગરમી નો સીઝન ચાલુ થઈ ગયો છે તો ઠંડક માટે આ રોઝ સીરપ શરબત બનાવી ને પીય શકીએ અથવા અચાનક કોઇ મહેમાનો આવી જાય તો પણ તમે તેમને આ રોઝ સીરપ શરબત ઠંડુ ઠંડુ બરફ નાખી ડ્રીંક સર્વ કરી શકે તો આ રેસીપી કૂકપેડ જોડે શેર કરૂ છું આનંદ માનો.શરબત માટે વાપરતા ગુલાબ ના ફુલ નો કલર સરસ લાલ હોય અને સુગંધ આવે તેવા લો.અને આપણે રોઝ સીરપ બનાવી રહ્યા છે તો રોઝ કરતા વધારે ભાગે ખાંડ લીધી છે ખાંડ નો પ્રમાણ 3 ગુણા વધારે લીધી છે.ટીપ્સ--ગુલાબ ની પેસ્ટ કરો ત્યારે તેમા 1 લીંબુ નો રસ નાખો જેનાથી ગુલાબ નો નેચરલ કલર જળવાઈ લો રહે અને ફુડ કલર ઓછું નાખી શકે.આ રોઝ સીરપ તમે પાણી અને દુધ બન્ને મા ડ્રીંક બનાવી શકશો. Hina Sanjaniya -
-
-
લીંબુ શરબત વીથ ફ્રેશ મીન્ટ
લીંબુ શરબત સાથે ફુદીના ની ફલેવર સરસ લાગે છે. તો આજે મેં લીંબુ શરબત માં થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડું ઠંડું કાંઈ પીવા મલી જાય તો મજા પડી જાય. તો મેં આજે કાચી કેરી નું શરબત બનાવ્યું. Sonal Modha -
-
ફુદીના નું શરબત (Pudina Sharbat Recipe In Gujarati)
ગરમીની મોસમ માં ઠંડુ શરબત પીવાથી બહુ સરસ લાગે છે. મેં ફુદીનો અને લીંબુ નું શરબત બનાવ્યું છે જે એપેટાઈઝર તરીકે જમવાના પહેલા પી શકાય છે. Jyoti Joshi -
ફ્રેશ મીન્ટ શિકંજી (Fresh Mint Shikanji Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડું ઠંડું પીવાની મજા આવે. તો આજે મેં ફ્રેશ mint shikanji બનાવી. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોકલેટ કોલ્ડ કોફી (Chocolate Cold Coffee Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia sneha desai -
ગોળ,લીંબુ,ફુદીના નું શરબત
ઉનાળા ની ગરમી માં આ શરબત અમૃત નું કામ કરે છે.વડી ગોળ અને લીંબુ સાથે ફુદીનો પણ હોવાથી સ્વાસ્થ્ય ની દૃષ્ટી એ પણ ઉત્તમ છે. Varsha Dave -
-
આમળા સત્તું નું શરબત (Aamla Sttu Sharbat Recipe In Gujarati)
#JWC3#cookpadindia#cookpadgujarati सोनल जयेश सुथार -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14685120
ટિપ્પણીઓ