સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)

FoodFavourite2020 @FoodFavourite2020
સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કુકરમાં શિંગના ટુકડા, થોડું મીઠું અને ૧/૨ ગ્લાસ પાણી ઉમેરી એક સીટી થાય ત્યાં સુધી થવા દો. ત્યારબાદ છાસમાં ચણાનો લોટ, ૧ ચમચી લસણની ચટણી અને મીઠું ઉમેરી બરાબર મિક્ષ કરી લો.
- 2
ત્યારબાદ એક તપેલીમાં તેલ ગરમ થાય મેથી, રાઈ, જીરૂ અને હીંગનો વઘાર કરી તૈયાર કરેલી છાસ અને હળદર ઉમેરી, હલાવી ને ૧/૨ ગ્લાસ પાણી ઉમેરો.
- 3
ઉકળે પછી બાફેલી શિંગ ઉમેરી ફરીથી ઉકાળવા દો. ગેસ બંધ કરી કોથમીર ઉમેરી દો.
- 4
ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14685635













ટિપ્પણીઓ (6)