મેગી ચીલી પોપર્સ (Maggi Chilli Poppers Recipe In Gujarati)

#SQ
મેં અહીંયા મેગી ના ભરેલા મરચા બાનવ્યા છે..મેં મૃનલબેન ઠક્કર ની વાનગી બનાવી છે બહુ જ સરસ બની અમારા ઘરે બધા ને બહુ જ ભાવિ...આમ આપણે મરચાં ના પકોડા બનવતા હોય છે ભરીને પણ જો આ રીતે મેગી થી સ્ટફિંગ કરેલું હશે તો બાળકો ને પણ બહુ જ ભાવશે...
મેગી ચીલી પોપર્સ (Maggi Chilli Poppers Recipe In Gujarati)
#SQ
મેં અહીંયા મેગી ના ભરેલા મરચા બાનવ્યા છે..મેં મૃનલબેન ઠક્કર ની વાનગી બનાવી છે બહુ જ સરસ બની અમારા ઘરે બધા ને બહુ જ ભાવિ...આમ આપણે મરચાં ના પકોડા બનવતા હોય છે ભરીને પણ જો આ રીતે મેગી થી સ્ટફિંગ કરેલું હશે તો બાળકો ને પણ બહુ જ ભાવશે...
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા આપણે મેગી લઈશું.તેને પાણી માં નાખી તેમાં થોડું મીઠું ને તેલ નાખીને તેને બાફી લઈશું..ધ્યાન રાખીશું કે વધારે ના બફાઈ જાય..બાફી લીધા પછી તેને એક ચારની માં કાઢી ને પાણી નિકાળી દઈશું..અને તેમાં ઠંડુ પાણી રેડી દઈશું જેથી એ ચોંટી ના જાય...
- 2
ત્યાર પછી એક કડાઈ માં તેલ મૂકીશું. પછી તેમાં જીરું ને આદુ મરચાની પેસ્ટ એડ કરીશું પાછું તેમાં સમરેલા કેપ્સિકમ ને મારચા એડ કરીને બરાબર હલાવી લઈશું..પછી તેમાં બાફેલી મેગી એડ કરીશું.તેમાં મીઠું અને મેગી ટેસ્ટ મેકર ને મેગી મસાલો અને કોથમીર એડ કરીને બરાબર હલાવી લઈશું.
- 3
પછી તેને એક્દમ ઠંડુ થવા દઈશું.ત્યાં સુધી આપણે બેટર રેડી કરી લઈશું.એક બાઉલ માં આપણે ચણા નો લોટ,ચોખાનો લોટ લઈશું તેમાં મીઠું,હળદર,મસાલા એ મેજીક નાખીશું અને પાણી નાખીને બેટર રેડી કરી લઈશું.બેટર ને થોડું થિક રાખીશું.જેથી મરચા પ્રોપર કવર થઈ જાય..
- 4
બેટર રેડી થઈ ગયા પછી સ્ટફિંગ ઠંડુ થઈ ગયુ છે હવે આપણે મરચા ને વચ્ચે થી એક કટ આપીને તેને આ રેડી કરેલા સ્ટફિંગ થી સ્ટફ કરી લઈશું મરચાં સ્ટફ કરતી વખતે આપણે તેલ ગરમ થવા મૂકી દઈશું. બેટર માં ગરમ તેલ થોડું નાખીશું.પછી આપણે તેને બેટર માં પ્રોપર ડિપ કરીને તળી લઈશું.ધીમા તાપે તળીશું જેથી એ પ્રોપર ફ્રાય થઈ જાય.
- 5
તો રેડી છે મેગી ચીલી પોપર્સ..તેને ચટણી કે સોસ સાથે સર્વ કરીશુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી ચીલી પોપર્સ (Maggi Chilli Poppers Recipe In Gujarati)
મેગી નુડલ્સ દસ મિનિટમાં બની જતો ઝટપટ નાસ્તો છે જે દરેક નો ફેવરિટ છે. મેગી નુડલ્સ આપણને બધાને એટલી પસંદ છે કે એ કોઇ પણ સ્વરૂપે ખાવી ગમે.મેં અહીંયા મેગી નૂડલ્સ વાપરીને એમાં મસાલા-એ-મેજીક ઉમેરી ને સ્ટફિંગ બનાવ્યું છે જે મોટા લીલા મરચા માં ભર્યું છે અને એના ચીલી પોપર્સ બનાવ્યા છે. સામાન્ય રીતે આપણે આ ભજીયા બટાકાના માવા થી બનાવીએ છીએ પરંતુ મેગીથી બનાવવામાં આવેલા ભજીયા પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મેગી ચીલી પોપર્સ ને મેગી હોટ એન્ડ સ્વીટ સૉસ અથવા તો પસંદગી પ્રમાણેની કોઇપણ ચટણી સાથે પીરસી શકાય. ચા અને કોફી સાથે પીરસી શકાય એવી આ એક સરસ નાસ્તાની રેસિપી છે.#MaggiMagicInMinutes#Collab#Cookpadindia#cookpad_gu spicequeen -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આજકાલ બધા ને ટેસ્ટી અને ચટપટું ખાવા નું બહુ ગમે છે .તેમાં મેગી એ બેસ્ટ ઓપશન છે .મેગી જલ્દી બની જાય છે અને બધા ને ભાવે પણ છે .એટલે મેં આજે મેગી ભજીયા બનાવ્યા છે .#EB#Week9 Rekha Ramchandani -
મેગી નેસ્ટ (Maggi Nest Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collabઅહીં મેં મેગી નુડલ્સ અને મેગી મસાલા એ મેજીક નો ઉપયોગ કરી ને મેગી નેસ્ટ બનાવ્યા છે. Manisha Kanzariya -
મેગી ચીલી પોપર્સ (Maggi Chilly Poppers Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ની પ્રીય વાનગી. Hetal Shah -
ચીઝી મેગી રૅપ (Cheesy Maggi Wrap Recipe In Gujarati)
મેગી ઝડપથી બની જતો સ્વાદિષ્ટ નાસ્તો છે જે નાના-મોટા દરેક ને ખુબ જ પસંદ છે. બાળકો મેગી ખાવા માટે હંમેશા તૈયાર હોય છે અને મેગી નું નામ સાંભળતા જ ખુશ થઇ જાય છે.સામાન્ય રીતે આપણે મેગી નુડલ્સ પ્લેન અથવા તો એમાં શાકભાજી અને ચીઝ ઉમેરીને બનાવતા હોઈએ છીએ પણ આજે મેં અહીંયા મેગી નુડલ્સ નો અલગ ઉપયોગ કરીને એમાંથી ચીઝી મેગી રૅપ બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રૅપ માં મેં મેગી નુડલ્સ ની સાથે મેગી મસાલા - ઍ - મેજીક તેમજ મેગી હોટ એન્ડ સ્વીટ સૉસ નો પણ ઉપયોગ કર્યો છે જે આ ડીશ ને અનેરો સ્વાદ આપે છે.#MaggiMagicInMinutes#Collab spicequeen -
મેગી મસાલા કંસાર (Maggi Masala Kansar Recipe in Gujarati)
મીઠો કંસાર તો તમે ખાધો જ હશે આજે કંસાર નું ફ્યુઝન કર્યું છે. બાળકો ને બહુ ભાવશે. Sachi Sanket Naik -
વેજ મેગી પેટીસ(Veg Maggi Pattice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆજે મેં મેગી અને મેગી મસાલા ના ઉપયોગ કરીને પેટીસ બનાવી જેમાં મેં વેજીસ નો પણ યુઝ કર્યો છે ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
હૈદરાબાદી મેગી પનીર મસાલા (Hyderabadi Maggi Paneer Masala Recipe In Gujarati)
#RC4#Green_receipesમેગી તો બધા જ બાળકોની અને મોટાઓની ફેવરિટ હોય છે બાળકો શાક -રોટલી ખાવા મા આનાકાની કરે છે પણ મેગી તેમની ઓલ ટાઈમ ફેવરીટ છે જેની માટે કયારેય પણ તે ના નથી પાડતા ,આજે અહીંયા મે મેગી ખાવા થી હેલ્થી રહે અને ન્યુટ્રીશન પણ મળે એ રીતે બનાવવા ની રીત શેર કરી છે sonal hitesh panchal -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9મેગી આમ તો અત્યારે નાના મોટા બધાને ભાવતી જ હોય છે. તેમા પણ વડી વરસાદની મોસમ હોય એટલે ભજીયા પહેલા યાદ આવે તો આજે રૂટીન મેગીમાંથી એક નવી ડીશ મેગીના ભજીયા બનાવ્યા બધાને ખૂબજ ભાવ્યા. Bindi Vora Majmudar -
મેગી ના પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
#GA4#Week3નાના બાળક અને મોટા બધાને ભાવે એવી મેગી અને નાસ્તા માં બધાને ભાવે એ પકોડા જે બન્ને નુ combination કરી ને બનાવ્યું મેગી પકોડા Heena Shah -
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#week9મેગી એ એક એવું નામ છે જે યુથ માં બહુ ફેમસ છે..હવે તો મમ્મી ઓ પણ મેગી તરફ વડી છે..ઝટપટ બાઈટિંગ કરવું હોય તો એક ઓપ્શન મેગી..તો, આજે હું મેગી ના ભજીયા બનાવીશ..ટેસ્ટી અને કઈક જુદા.. Sangita Vyas -
મેગી મસાલા -એ- મેજિક ફા્ઈડ રાઈસ (Maggi Masala- E-Magic Fried Rice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabએમ તો મેગી ની વાત આવે એટલે સિમ્પલ મેગી નુડલ્સ મગજમાં આવે છે પણ હવે મેગીની રેન્જમાં ઘણા બધા મસાલાઓ માર્કેટમાં જોવા મળે છે અને તેનો ઉપયોગ શાક ગે્વીમાં કરી શકે છે આપણે.. આજે મે ફ્રાઈડ રાઈસ અને મેગી મસાલા એ મેજીક નો ઉપયોગ કરીને મસાલા એમેજીક વેજ ફ્રાઈડ રાઈસ બનાવ્યો છે.. ખુબ જ સરસ બન્યો છે તમે પણ ટ્રાય કરજો Shital Desai -
ઈન્ડો વેસ્ટર્ન મેગી પરાઠા (Indo Western Maggi Paratha Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collab ફ્રેન્ડ્સ મેગી કોને ન ભાવે એમા બાળકો ને તો અતિ પ્રિય છે આજે હુ મેગી માંથી એવી રેસીપી શેર કરૂ છુ જે બાળકો નાં લંચ બોક્સ માં કે પછી નાના મોટા કોઈ ને પણ ચટપટુ ખાવાનું મન થાય તયારે બનાવી શકાય છે.. Hemali Rindani -
મેગી ભજીયા(Maggi pakoda recipe in Gujarati)
મેગી તો આજકાલ બધાને ફેવરીટ હોય છે તો એમાંથી જ સરસ મજાના મેગીના ભજીયા બનાવ્યા છે#MW3 Nidhi Jay Vinda -
એલફ્રેડો મેગી મસાલા(Alfredo maggi masala recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab હેલો. દોસ્તો ... આ મેગી હું મારા દીકરા પાસે થી શીખી છુ. તેને આ એલફ્રેડો મેગી ખૂબ જ ભાવે છે. અને ચીઝ થી ભરપૂર હોય તેવી.. તો નાના બાળકો,કે ટીનેજર્સ ને પણ ખૂબ ભાવશે. તો આ એલફ્રેડો મેગી ચોક્કસ બનાવજો. Krishna Kholiya -
મલ્ટી ગ્રેન મેગી મસાલા પૂરી (Multi Grain Maggi Masala Puri Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમે મલ્ટી ગ્રેન આટા માથી મેગી નો મસાલા મેજીક નો ઉપયોગ કરીને મસાલેદાર પૂરી બનાવી છે જે ચા સાથે નાસ્તા મા કે બાળકો ને ટીફીન બોક્સમાં પણ આપી શકાય Bhavna Odedra -
વેજીટેબલ મેગી ફ્રેન્કી (Vegetable Maggi Frankie Recipe In Gujarati)
#KS6આટા મેગી માં ખૂબ વેજીટેબલ નાખી ઘઉં ના લોટ ના tortilla બનાવી ને બનાવેલી બાળકો માટે ની healthy ફ્રેંકી Khyati Trivedi -
મેગી સૂપ (Maggi Soup Recipe in Gujarati)
#maggimagicinminutes#collabજયારે ખુબ ભૂખ લાગી હોય અને કંઈપણ બનાવવાનું હોય તો સૌથી પહેલા મગજ માં મેગી નું જ પિક્ચર દેખાય. કેમ નહિ કેમકે મેગી ખુબ ઝડપ થી બની જાય છે અને બનવવાનું પણ કેટલું સરળ.... નાના બાળકો પણ આસાની થી બનાવી શકે. કોઈ સ્પેશલ બનાવવી હોય તો મેગી ખુબ બધા વેરિયેશન સાથે બનાવી શકાય..... આરામ થી વેરાયટી બનાવવી હોય તો કચોરી, પકોડા,ઘૂઘરા, ટોસ્ટ, ભેળ, વગેરે પણ તમે બનાવીજ શકો છો. આજે મેં મેગી ને સૂપ તરીકે સર્વ કરી છે કેમકે મેગી નો મેઈન લક્ષ્ય તો એજ છે કે તે મિનિટો માં બનાવી શકાય. ફક્ત બાળકો નેજ નહિ મોટા ઓ ને પણ મેગી ખુબ ભાવે છે. મેં ખુબ ટેસ્ટી મેગી સૂપ બનાવ્યું છે એટલે ડાયટિંગ કરતા લોકો પણ ખુબ પસંદ કરશે. મેગી લસરતી હોય એટલે બાળકો ને તો સરર કરી ને ખાવા ની મજા પડે. ક્યારેક આપણને પણ બાળક બનવાનું ગમે. આજે સૂપ માં મેગી બનાવતી વખતે મેં એક એવુ વસ્તુ નાખ્યું છે જે મેગી ને વધુ સરકતું બનાવશે... તો ચાલો આપણે બધા સરરર.. સરરર કરી ને મેગી સૂપ ખાવ ને પીવો...😄 Daxita Shah -
સ્ટફ્ડ મેગી ભજીયા (Stuffed Maggi Bhajiya Recipe In Gujarati)
#EB#Week9ફ્રેન્ડસ, નાનાં મોટાં બઘાં ને ભાવતી મેગી બનાવવામાં ઈઝી અને ટેસ્ટી હોય છે . રેગ્યુલર મેગી તો આપણે બનાવતા જ હોય તો આજે મેં ચીઝ નું સ્ટફિંગ કરી ને મેગી ભજીયા બનાવેલ છે.લેખિત રેસીપી નીચે આપેલ છે .રેસીપી વિડિયો જોવા માટે YouTube પર "Dev Cuisine" સર્ચ કરો. asharamparia -
મેગી ફ્લેવર ક્રિસ્પી કાજૂ (Maggi Flavour Crispy Kajoo રેસીપી in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ૪નાના બાળકો માટે હમણા વેકેશન માટે એકદમ યુનિક અને ચેસ્ટી સ્નેક્સ. નાના બાળકો ને તો ભાવશે જ પણ મોટા ને પણ એટલા જ ભાવશે. Sachi Sanket Naik -
મેગી ચીઝ સ્ટફ્ડ પકોડા (Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post1#starter_recipe#મેગી_ચીઝ_સ્ટફ્ડ_પકોડા ( Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નું એક અનો75ખું ફ્યુજન પકોડા નું કર્યું છે. જેમાં મેં મેગી પકોડા માં ચીઝ ક્યૂબ ને સ્ટફ્ડ કરી ને ચીઝી મેગી પકોડા બનાવ્યા છે. જે અંદર થી એકદમ સોફ્ટ ને બહાર થી એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી છે. જે બાળકો થી લઇ ને મોટેરાંઓ ને ભાવે એવા ચીઝી મેગી પકોડા છે. Daxa Parmar -
મેગી પકોડા કરી (Maggi Pakoda Curry Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabપકોડા કરી તો આપને બનાવતા હોઈ જ પણ આજે મેગી નો ઉપયોગ કરી મેગી પકોડા કરી બનાવી જેને મેગી કોફતા કરી પણ કહી શકાય. Namrata sumit -
મેગી ભેળ (Maggi Bhel Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ને ખુબ પ્રિય છે.. આજની recipe મેગી ની ભેળ એ ટીનેજર્સ ને ભાવે તેવી છે.. સાંજે થોડી ભૂખ લાગે ત્યારે મેગી ની ભેળ બનાવી શકાય છે.. ખુબ ચટપટી અને ક્રાંચી હોવા ના કારણે કિડ્સ ને ખુબ ભાવશે.. Daxita Shah -
-
મેગી એ મેજીક પુલાવ (Maggi E Magic Pulao Recipe In Gujarati)
આ પુલાવ માં મેં મેગી એ મેજીક મસાલા નો ઉપયોગ કરી ને બનાવ્યો છે જે સ્વાદિષ્ટ બન્યો છે Hema Gandhi -
મેગી મસાલા પુલાવ (Maggi masala pulao recipe in gujarati)
#MaggiMagicInMinutes#Collab Manisha Kanzariya -
મેગી ના પકોડા.(Maggi pakoda recipe in Gujarati)
#GA4 #Week3 # post 1 મેગી નું નામ પડતા જ બાળકોના મોઢામાં પાણી આવે છે... આજે મેગી માંથી મેં એના પકોડા બનાવ્યા છે... ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે.. Payal Desai -
મેગી પકોડા(Maggi Pakoda Recipe in Gujarati)
તમે કાંદા ના પકોડા કોબીજ ના પકોડા તો તમે ખાધા હશે પણ હું આજે લઈને આવી છું અલગ પ્રકાર ના પકોડા મેગી પકોડા ઉપરથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ આ મેગી અને થોડાશાકભાજરથી બનતી વાનગી છે આ વાનગી તમે ઘરે કોઈ મહેમન આવવાનું હોઈ કે પછી કોઈ પાટી હોય તો તમે સ્ટાટર તરીકે બનાવી શકો છો. તો ચલો બનાવ્યે મેગી પકોડા#GA4#Week3 Tejal Vashi -
મેગી ચીઝ મેજીક બોલ (Maggi Cheese Magic Ball Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમારા બાળકો ને આ મેગી ચીઝ મેજિક બોલ બહુ જ ભાવે છે. ટેસ્ટ માં બહુ સરસ છે અને મોટા ને પણ ભાવે તેવા છે. Arpita Shah -
મેગી ડોનટસ (Maggi Doughnuts Recipe In Gujarati)
બાળકોને મેગી બહુ જ પસંદ હોય છે અને તે જલ્દી જલ્દી બની જાય છે તેથી થોડી ભૂખ માટે બેસ્ટ છે.મે તેમાં વેજીટેબલ નાખી ડોન્ટ બનાવ્યા.#MaggiMagicInMinutes#Collab Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ (4)