ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ મા લોટ લઈ તેમા 2 ચમચી ઘી, મીઠું ને જીરુ એડ કરી બરાબર મિક્સ કરવું.
- 2
હવે તેમા પાણી થોડુ થોડુ એડ કરતા લોટ મીડીયમ બાંધી, તેને 10 મિનિટ માટે રેસ્ટ આપવો.
- 3
હવે લોટના બે ભાગ કરી મોટા બે લુવા બનાવી લેવા. તેની જાડી રોટલી બનાવી લેવી.
- 4
હવે તવો ગરમ કરી તેના પર રોટલી રાખી એક મિનિટ મા સાઈડ બદલી ઉપર હાથ ની મદદથી ચપટી લેતા જઈ ડિજાઇન બનાવી લઈ, તેના પર ઘી લગાવી બન્નેને સાઈડ ચોડવી લેવી. (ગેસની પ્લેમ મીડીયમ ટુ લો રાખવી)15-20 મિનિટમા રોટી સેંકાય જશે.
- 5
હવે તૈયાર રોટલી ને દાળ સાથે કે ચા સાથે સર્વ કરી શકાય.
- 6
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14689629




















ટિપ્પણીઓ (12)