ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Dry Fruit Shrikhand Recipe In Gujarati)

આ વખતે women's day પર જ્યારે પોતાની મનપસંદ વાનગી મૂકવા માટે કહ્યું તો સમજાયું જ નહિ કે શું બનાવીને મૂકું.
બધાંની પસંદ નું ધ્યાન રાખવામાં પોતાનું કઈ ધ્યાન જ નથી રહેતું અને એના માટે કોઈ ફરિયાદ પણ નથી.

રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા દહીં ને કપડા માં લઇ ને સરસ રીતે પાણી નિતારી લો હવે કપડું દોરી થી બાંધી ને ૩૦ મિનિટ સુધીઉપર વજન વાળી વસ્તુ મૂકો તેથી પાણી નીતરી જાય
- 2
હવે એક થાળી માં દહીં લઇ ને તેમાં ખાંડ, કેસર, ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી ને સરસ રીતે હાથે થી મેશ કરો અને દ્રાઝ મિક્સ કરો
- 3
હવે સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં એક ડબા માં લઇ ને ૧ કલાક સુધી ફ્રીઝર માં ઠંડુ કરવા મુકો
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાનો મીઠો ડ્રાય ફ્રુટ શ્રીખંડ. આશ્રી ખંડ ને રોટલી, પૂરી, કે પરોઠા સાથે ખાઈ શકાય છે
- 5
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)