કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજસ્થાની ડબકા કઢી (Rajasthani Dabka Kadhi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજસ્થાની ડબકા કઢી (Rajasthani Dabka Kadhi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજસ્થાની ડબકા કઢી (Rajasthani Dabka Kadhi Recipe In Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

#GA4 #Week25
દાળ બાટી પછી સૌથી વધુ પસંદ આ કઢી છે.તેની સાથે વાળેલી રોટલી પણ રાજસ્થાની છે.

#GA4 #Week25
દાળ બાટી પછી સૌથી વધુ પસંદ આ કઢી છે.તેની સાથે વાળેલી રોટલી પણ રાજસ્થાની છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  • ૨ કપચણા નો લોટ
  • મીઠું સ્વાદાનુસાર
  • ચપટીખાવા નો સોડા
  • ૧/૪ ચમચીહળદર
  • ચપટીહિંગ
  • પાણી જરૂર મુજબ
  • કઢી બનાવવા
  • ૨ કપદહીં
  • ૧+૧/૨ કપ પાણી
  • ૪ ટેબલ સ્પૂનચણા નો લોટ
  • ૮કળી લસણ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૨ ટેબલ સ્પૂનલાલ મરચું
  • ૧/૨ ટી સ્પૂનહળદર
  • ૨ ટેબલ સ્પૂનધાણજીરુ
  • ૪ ટેબલ સ્પૂનતેલ
  • ૨ નંગલાલ સૂકા મરચા
  • ૧ ટી સ્પૂનજીરું
  • ૧૦ દાણા સૂકી મેથી
  • ૪ નંગલવિંગ
  • ૨ ટુકડાતજ
  • ૧૦ લીમડા ના પાન
  • ચપટીહિંગ
  • તેલ પકોડા તળવા માટે જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પકોડા બનાવવા માટે ૨ કપ ચણા ના લોટ નું જાડું ખીરું બનાવવું તેમાં હિંગ, મીઠું, સોડા ઉમેરવા.

    રાજસ્થાની ડબકા કઢી (Rajasthani Dabka Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાજસ્થાની ડબકા કઢી (Rajasthani Dabka Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગરમ તેલ મા નાના નાના પકોડા તળી લેવા.બહુ કડક ના કરો. સતત ફેરવી નેઉતરી લો.

    રાજસ્થાની ડબકા કઢી (Rajasthani Dabka Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજસ્થાની ડબકા કઢી (Rajasthani Dabka Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દહીં, લોટ ને સારી રીતે બ્લેન્ડર મા મિક્સ કરો.તેમાં પાણી ઉમેરી કઢી નું મિશ્રણ બનાવો.બહુ પાતળું નહિ કરવાનું.

    રાજસ્થાની ડબકા કઢી (Rajasthani Dabka Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાજસ્થાની ડબકા કઢી (Rajasthani Dabka Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ખંડણી માં લસણને ખાંડી લો.તેમાં મરચું, હળદર, મીઠું, ધાણાજીરુ ને પાણી ઉમેરી પેસ્ટ બનાવો.

    રાજસ્થાની ડબકા કઢી (Rajasthani Dabka Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાજસ્થાની ડબકા કઢી (Rajasthani Dabka Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાજસ્થાની ડબકા કઢી (Rajasthani Dabka Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મે આહી માટી ની કડાઈ લીધી છે. જેમાં રસોઈ નો સ્વાદ ખૂબ સરસ આવે છે.૪ ટેબલ સ્પૂન તેલ ગરમ મૂકો.

    રાજસ્થાની ડબકા કઢી (Rajasthani Dabka Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાજસ્થાની ડબકા કઢી (Rajasthani Dabka Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તેમાં તજ,લવિંગ, મરચા, મેથી,હિંગ, લીમડો નો વઘાર કરો.

    રાજસ્થાની ડબકા કઢી (Rajasthani Dabka Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તેમાં લસણ નો પલાળેલા મસાલો ઉમેરો.

    રાજસ્થાની ડબકા કઢી (Rajasthani Dabka Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તેલ છૂટું પડે એટલે તેમાં છાસ નું મિશ્રણ ઉમેરો.

    રાજસ્થાની ડબકા કઢી (Rajasthani Dabka Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    સરસ ઉકાળી લો.તેમાં તળેલા પકોડા ઉમેરો.

    રાજસ્થાની ડબકા કઢી (Rajasthani Dabka Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    રાજસ્થાની ડબકા કઢી (Rajasthani Dabka Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    એક વાર ઉકળે એટલે ગેસ બંધ કરો. ઠંડુ પડે તેમ કાઢી જાડી થઈ જાય. ગરમ ગરમ વાળેલી રોટલી સલાડ ઘી ગોળ સાથે સર્વ કરો.એક healthy dinner તૈયાર છે.

    રાજસ્થાની ડબકા કઢી (Rajasthani Dabka Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર March 06, 2021 17:07

ટિપ્પણીઓ

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 06, 2021 17:25
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ડબકા કઢી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમમેડ કસ્ટર્ડ પાઉડર (Homemade Custard Powder Recipe In Gujarati)
  2. ગોવિંદ ગટ્ટા કરી (Govind Gatta Curry Recipe In Gujarati)
  3. બાસુંદી(Basundi Recipe In Gujarati)
  4. કચુંબર સલાડ (Kachumber Salad Recipe In Gujarati)
  5. ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
  1. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  2. ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
  3. મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
  4. સરગવાની શીંગ નું બેસન વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14692145
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close