મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)

Richa Shahpatel @Richa_Shahpatel
#WD
Happy woman's Day..🌹🌹
મારી બધીજ woman માટે છે. પણ special Ekta mam and cookpad team also
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#WD
Happy woman's Day..🌹🌹
મારી બધીજ woman માટે છે. પણ special Ekta mam and cookpad team also
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં રવો લો. તેને મિક્સર માં પિસી ને એનો લોટ તૈયાર કરો.
- 2
હવે એક તપેલીમાં રવાનો તૈયાર કરેલ લોટ, થોડોક ઘઉં નો લોટ અને દહીં નાખી તેને મિક્સ કરી લો.
- 3
હવે ઢોસા ના ખીરું તૈયાર કરો. હવે નોનસ્ટિક મૂકી તેમાં બેટર પાથરી લો.
- 4
હવે તેના પર શાક પાથરો. હવે તેને એક પ્લેટ માં લો. હવે તેને એક સર્વિન્ગ પ્લેટ માં સર્વ કરો. હવે તેને શાક અને સંભાર જોડે સર્વ કરવું. તો તૈયાર છે મસાલા ઢોસા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી છોલે(Punjabi Chhole Recipe In Gujarati)
#WDHappy women's day 🌹આજ ની મારી રેસિપિ Ekta Rangam Modi mam, Disha Ramani Chavda mam, Poonam Joshi mam અને cookpad ની દરેક વુમન ને dedicate કરું છું. મારા મતે cookpad ની દરેક વુમન સ્પેશિયલ છે. Bhavika Suchak -
દાલ ૫કવાન (Dal Pakvan Recipe In Gujarati)
#WD#Coopadgujrati#CookpadIndiaHappy Women's day, 🌹🌹 Janki K Mer -
-
-
મસાલા ઢોસા
#GA4#Week3 મિત્રો આપ સૌ જાણો છો ઢોસા એ દક્ષિણ ભારતીય પકવાન છે આ નાસ્તા તરીકે સ્વાસ્થ્ય માટે ઉત્તમ અને બનાવવામાં પણ સરળ છે તે પ્રોટીન અને કારબૌહાડ્રેડ થી ભરપૂર છે ઢોસા ઘણી જુદી જુદી જાતના બને છે તો ચાલો જોઈએ મસાલા ઢોસા...... Hemali Rindani -
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#WDઆજના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે હું મારી આ રેસીપી આપણા ગ્રુપની દરેક સુંદર હોમશેફ મહિલાઓને સમર્પિત કરું છું.આ સાથે આપણા ગ્રુપના એડમીન,ટીમ મેમ્બર્સ એકતા મેમ અને ખાસ હેતલબેન ને સમર્પિત કરું છું કે જેણે આપણા સહુ પર પર ભરોસો મૂકી આપણને આટલું સરસ પ્લેટફોર્મ આપી આગળ આવવાની તક આપી.HAPPY WOMEN'S DAY TO All💐🎂🍫🎊🎉 Riddhi Dholakia -
-
રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4 #Week25ઢોસા એક સાઉથ ઈંડિઅન રેસીપી છે. રવા ઢોસા એ જલ્દી થી બનતો ઢોસાનો એક પ્રકાર છે. જલ્દી થી બનતી અને ખાવામાં ટેસ્ટી રેસીપી છે. Jyoti Joshi -
ફ્રૂટ પુડિંગ (Fruit Pudding Recipe In Gujarati)
#WD # womens Day special આ પુડિંગ મે મારી ફ્રેન્ડ વૈશાલી માટે બનાવ્યુ છે તેની સાથે સાથે મારી બધીજ કુકપેડ ફ્રેન્ડ ને ડેલિગેટ કરૂ છુ. Chetna Patel -
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#WD#Cookpadindia#Cookpadgujrati HAPPY WOMEN'S DAY सोनल जयेश सुथार -
ફરાળી મસાલા ઢોસા (Farali Masala Dosa Recipe In Gujarati)
#ATW1#TheChefStory#SJR#Cookpadgujarati#cookpadસ્ટ્રીટ ફૂડ દરેક પ્રદેશો મુજબ અલગ અલગ હોય છે. એ મુજબ જોઈએ તો સ્ટ્રીટ ફૂડનું લાંબુ લિસ્ટ તૈયાર થઈ જાય. આમાંનું એક સ્ટ્રીટ ફૂડ ઢોસા છે. ઢોસા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે.સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર ઢોસા વગેરે... આજ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે અમાસ. અમાસના બધા ફાસ્ટ કરે છે તો એ ફાસ્ટ માટે મેં ફરાળી મસાલા ઢોસા બનાવ્યા છે.જે ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa recipe in Gujarati)
#આલુ#goldenapron3#week21#dosaઆ ઢોસા બનાવવા માટે ન તો દાળ અને ચોખા પલાળવા ની જરૂર છે અને ન તો આથો લાવવાની પણ જરૂર નથી.તરત જ રવા નું ખીરુ બનાવી ને ઢોસા ઉતારી લેવા.તો કોઈવાર શાક બનાવવા ની કન્ફ્યુઝન હોય તો આ ઢોસા બનાવી શકો છો. Sachi Sanket Naik -
-
-
પીઝા ઢોસા, મસાલા ઢોસા, પ્લેન ઢોસા, મૈસુર મસાલા ઢોસા(dosa recipe in gujarati)
#ઓગસ્ટ#સાઉથઢોસા આમ તો કેરાલિયન રેસિપી..પણ સાઉથ માં બધે જ ઢોસા અલગ રીતે બને. મારા ઘર માં પણ બધી અલગ રીતબનાવું.જેમાં કંઇક વેરિયેશન પણ કરું.ઢોસા એ નાસ્તા માં કે લંચ કે ડિનર ગમે ત્યારે બનાવી શકાય એવી વસ્તુ છે. Jagruti Chauhan -
સત્તુ વેજ મીની ઢોસા (Sattu Veg Mini Dosa Recipe In Gujarati)
#EB#Week 11આજે મેં સત્તુ ના લોટ નો ઉપયોગ કરી ને ફર્સ્ટ ટાઈમ વેજ મીની ઢોસા બનાયા છે.ખુબ જ સરસ બન્યા છે.ઉતાવળ હોવાથી સંભાર નથી બનાયો. પણ ચટણી સાથે પણ મસ્ત લાગે છે.સત્તુ નો એ વધુ ઉપયોગ ઉત્તરપ્રદેશ માં થાય છે. સત્તુ એ એક પ્રકાર નો લોટ છે જેમાં દાળ અને અનાજ નું મિશ્રણ કરી ને બનાવાય છે. Sunita Shah -
રવા મસાલા ઢોસા (Rava Masala Dosa Recipe In Gujarati)
#GA4#Week24#ravadosaરવા ઢોસા એ ખુબ હેલ્ધી અને બે્કફાસ્ટ માટે ખુબ લાઇટ ગણાયછે.વળી તેમાં વેજીટેબલ ઉમેરવાથી તેનોટેસ્ટ બહુ જ સરસ આવે છે. Kinjalkeyurshah -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
Happy women's day friendsઆજે મેં ચૂરમા ના લાડુ વૈશાલી બેન ને dedictate કરુ છું.#WD Chhaya panchal -
ચીઝી સ્પગેટી (Cheesy Spaghetti Recipe In Gujarati)
#FDHappy friendship day all of you 😍🌹🌹🌹❣️❣️❣️ Falguni Shah -
બટર રવા ઢોસા (Butter Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25ઘણા લોકોને અડદની દાળ ફાવતી નથી હોતી ત્યારે હલકા ફુલકા રવાના ઢોસા ખુબ જ સરસ લાગે છે અને ઢોસા ખાધા નો સંતોષ પણ થાય છે.રવાના ઢોસા નાસ્તામાં પણ બનાવી શકાય માત્ર 10-15 મિનિટમાં તૈયાર થઈ જાય છે. ખૂબ જ ક્રિસ્પી બને છે. Kashmira Solanki -
રાજસ્થાની દાલબાટી(Rajasthani Dalbati Recipe In Gujarati)
#Special women's day challenge#Special Women#WD@Aarti Dattani Recipe થી પ્રેરીત.... Dipal shah -
-
-
ઇન્સ્ટન્ટ રવા મસાલા ઢોસા (Instant Rava Masala Dosa Recipe in Guj
#GA4#Week25 સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં પણ ઢોસા તો બહુ બધા ના પ્રિય હોય છે. આમ તો આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે ઘણી બધી અલગ અલગ જાત ના ઢોસા મેનુ માં હોય છે. એમાં એક રવા ઢોસા પણ હોય છે. આ રવા ઢોસા બનાવવા માટે આથો લાવવાની જરૂર પડતી નથી અને વડી આ ઇન્સ્ટન્ટ પણ બની જાય છે. એટલે જે લોકો આથા વાળું ના ખાતા હોય તેમની માટે આ રવા ઢોસા એ બેસ્ટ ઓપ્શન છે. રવા ઢોસા પણ રેગ્યુલર ઢોસા જેટલા જ સ્વાદિષ્ટ લાગે છે. મેં અહીંયા મસાલા રવા ઢોસા બનાવ્યા છે તમે ઈચ્છો તો તેમાં બટાકા નો મસાલો ભરી ને પણ રવા ઢોસા બનાવી શકો છો. આ ઢોસા જાળી વાળા હોય છે. પણ સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. તમે સવારે નાસ્તા માં પણ ફટાફટ આ મસાલા રવા ઢોસા બનાવી શકો છો અને તેને કોઈ પણ ચટણી સાથે પીરસી શકો છો. મેં અહીં આ મસાલા રવા ઢોસા ને કોકનટ ચટણી અને શંભર સાથે સર્વ કર્યું છે. Daxa Parmar -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#valentinespecialSweetHappy valentine day to all my lovely friends and followers💐🌹🎂🍫💕 Riddhi Dholakia -
ફરાળી મસાલા ઢોસા (farali masala dosa recipe in Gujarati)
#ઉપવાસશ્રાવણ માસમાં વિશેષ ઉપવાસ રેસીપી!ટોમેટો ચટણી સાથે ફરાળી મસાલા ડોસા વ્રત અથવા ઉપવાસ માટે બનાવવામાં આવે છે, તેથી તેને ઉપવાસ ડોસા તરીકે પણ ઓળખવામાં આવે છે.હું આશા રાખું છું કે તમે ઉપવાસના દિવસોમાં આ ડોસા બનાવવામાં આનંદ મેળવશો! From the Kitchen of Makwanas -
-
-
મૈસુર મસાલા રોલ (Mysore Masala Roll Recipe in Gujarati)
મારા બાળકો ને બહુ પ્રિય છે. બાળકો ને રોટલી અને શાક ખાવા ગમતા નથી પણ આવું બનાવી ને આપો તો જરૂર થી ખાશે. સાથે સાથે હેલ્થી પણ છે. મેં મેંદા ને બદલે ઘઉં ની રોટલી બનાવી છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14687392
ટિપ્પણીઓ