સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ચણા લોટ ને શેકી લો, 2 મિનિટ માટે હવે તેને દહીં નાખો એન્ડ પ્રોપર મિક્સ કરો.
- 2
એક પેન લો તેમાં ઓઈલ મુકો, તેમાં ઓનિયન ફ્રાય કરો હવે એ ફ્રાય થાઈ એટલે, તેમાં બેસન વાળું દહીં નાખો. તેમાં બધા મસાલા કરો.
- 3
તેમાં આદું મરચા એન્ડ લસણ પેસ્ટ નાખો તેને 10 મિનિટ માટે બોઈલ કરો, હવે તેને અંદર બોઈલ કરી લી સરગવો નાખો, હવે તેને 3 મિનિટ સાથે થવા દો, પછી તેના ઉપર ગ્રીન લસણ એન્ડ ઓનિયન સાથે ગાર્નિશ કરો સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14694331












ટિપ્પણીઓ (14)