ભેળ (Bhel Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક ડિશ માં ઝીણા સમારેલા ટામેટા અને કાકડી લો એક તપેલી માં મીઠી ચટણી લો હવે એક ડિશ માં બાફેલા બટાકા ના ટુકડા ઝીણી સમારેલી ડુંગળી લીલી ચટણી દાડમ લસણ ની ચટણી અલગ અલગ વાટકી માં લો
- 2
હવે એક મોટા વાસણમાં મમરા લો હવે તેમાં ફરસી પૂરી નો ભૂકો, ચવાણું અને ઝીણી સેવ નાખો હવે તેમાં બાફેલા બટાકા ના ટુકડા ઝીણાં સમારેલાં ટામેટાં અને કાકડી નાખો હવે તેમાં લીલી ચટણી, મીઠી ચટણી, લસણ ની ચટણી, ટોમેટો કેચઅપ લીંબુ નો રસ દાડમ ના દાણા ચાટ મસાલો મીઠું નાખી લો
- 3
હવે તેને બરાબર મિક્સ કરો હવે તેના પર સેવ દાડમ ના દાણા ટામેટાં, ડુંગળી ઝીણી સેવ લીલી ચટણી અને મીઠી ચટણી ચાટ મસાલો છાંટી સર્વ કરો તો તૈયાર છે ચટપટી ભેળ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14714495











ટિપ્પણીઓ