બ્રેડ કટકા (Bread Kataka Recipe In Gujarati)

Kirtee Vadgama @Shriji_cooking
બ્રેડ કટકા (Bread Kataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા ઘટકો તૈયાર કરી લેવા
- 2
પછી 2 બ્રેડ ના કટકા કરી લેવા ત્યાર બાદ લસણ ની અને લીલી ચટણી એડ કરવી
- 3
પછી તેમાં બટાકા અને ડુંગળી એડ કરવી પછી તેમાં સેવ અને માસાલાવડા દાણા એડ કરવા ફરી તેના પર બને ચટણી એડ કરો
- 4
પછી તેના પર ખજૂર આંબલીની ચટણી એડ કરવી પછી તેમાં કોથમીર એડ કરવી
- 5
પછી તયાર છે તમારા બ્રેડ કટકા ખુબજ યમ્મી ટેસ્ટી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14717249













ટિપ્પણીઓ (2)