કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ ઓનિયન ચીલી સેન્ડવિચ (Cheese Onion Chilly Sandwich Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ ઓનિયન ચીલી સેન્ડવિચ (Cheese Onion Chilly Sandwich Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ ઓનિયન ચીલી સેન્ડવિચ (Cheese Onion Chilly Sandwich Recipe in Gujarati)

kinjal mehta
kinjal mehta @cook_20923780

#GA4 #week26

#GA4 #week26

વધુ વાંચો

ચીઝ ઓનિયન ચીલી સેન્ડવિચ (Cheese Onion Chilly Sandwich Recipe in Gujarati)

kinjal mehta
kinjal mehta @cook_20923780

#GA4 #week26

#GA4 #week26

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
બે લોકો
  • 1નાનું બ્રેડનું પેકેટ
  • 1ચીઝ ક્યુબ
  • મીઠું સ્વાદ અનુસાર
  • મરીનો ભૂકો સ્વાદ અનુસાર
  • 2 નંગકેપ્સિકમ મરચા
  • ૨ નંગલીલી ડુંગળી
  • 2 ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ 2 કેપ્સિકમ મરચાં તથા બે નંગ લીલી ડુંગળી લો. ત્યારબાદ મરચાં ઉભા સુધારો અને ડુંગળીને ઝીણી ઝીણી કટકી કરો.

    ચીઝ ઓનિયન ચીલી સેન્ડવિચ (Cheese Onion Chilly Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ ઓનિયન ચીલી સેન્ડવિચ (Cheese Onion Chilly Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બ્રેડની એક સ્લાઈસ લઈ તેની ફરતી બાજુ ની કોર કાઢી નાખો તેમાં ચીઝ ખમણી ને છાંટો.તેની ઉપર કેપ્સિકમ મરચાં અને ડુંગળી ગાર્નિશિંગ કરો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર તેની પર મીઠું તથા મરી નો ભૂકો છાંટવો.

    ચીઝ ઓનિયન ચીલી સેન્ડવિચ (Cheese Onion Chilly Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ ઓનિયન ચીલી સેન્ડવિચ (Cheese Onion Chilly Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેની ઉપર બીજી એક બ્રેડની સ્લાઈસ મૂકી દો અને ત્યારબાદ ટોસ્ટરમાં તેલ લગાવી તેને પાંચ મિનિટ રહેવા દો. તો તૈયાર થઈ ગઈ છે ચીઝ ઓનિયન ચીલી સેન્ડવીચ. તેને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

    ચીઝ ઓનિયન ચીલી સેન્ડવિચ (Cheese Onion Chilly Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ ઓનિયન ચીલી સેન્ડવિચ (Cheese Onion Chilly Sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

kinjal mehta
kinjal mehta @cook_20923780
પર March 12, 2021 12:11

ટિપ્પણીઓ (3)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
May 22, 2021 19:20
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ Kanda મરચાં સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સિકન ગ્રીલ સેન્ડવીચ (Mexican Grilled Sandwich Recipe in Gujarati)
  2. લીંબુ નું અથાણું(Limbu Athanu Recipe In Gujarati)
  3. પુલાવ ઈન કુકર (Pulao In Cooker Recipe In Gujarati)
  4. સુરતી જીરાળુ (Surti Jiralu Recipe In Gujarati)
  5. ફરાળી પાણીપુરી (Farali Panipuri Recipe In Gujarati)
  1. ઓરેન્જ કેન્ડી (Orange Candy Recipe in Gujarati)
  2. પિસ્તા જેલી બ્રેડ 🍞 (pistachio jelly bread recipe in gujarati)
  3. ચોકલેટ કેક (Chocolate cake Recipe in Gujarati)
  4. આલુ મટર સેન્ડવીચ (Alu Mutter sandwich Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14720636
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close