કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ મટર સેન્ડવીચ (Alu Mutter sandwich Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ મટર સેન્ડવીચ (Alu Mutter sandwich Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ મટર સેન્ડવીચ (Alu Mutter sandwich Recipe in Gujarati)

Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391

#GA4
#week26
#bread

#GA4
#week26
#bread

વધુ વાંચો

આલુ મટર સેન્ડવીચ (Alu Mutter sandwich Recipe in Gujarati)

Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391

#GA4
#week26
#bread

#GA4
#week26
#bread

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનીટ
૩
  • ૧મિદિયમ બ્રેડ નું પેકેટ
  • ૧મોટી ડુંગળી
  • ૩ નંગબટેકા
  • ૧નાનું કેપ્સીકમ
  • ૧પેકેટ મેગી મસાલો
  • ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ નાની વાટકીવટાણા
  • ૧ ચમચીગરમ મસાલો
  • બટર શેકવા માટે
  • ૧/૨ ચમચીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ બટાકા ને બાફી લો અને તેની છાલ કાઢી નાંખો.પછી તેને સ્મશ કરો.અને વટાણા પણ બાફી લો.

    આલુ મટર સેન્ડવીચ (Alu Mutter sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ડુંગળી અને કેપ્સીકમ સમારી લો.

    આલુ મટર સેન્ડવીચ (Alu Mutter sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ ઉમેરી ડુંગળી સાંતળો. પછી તેમાં કેપ્સીકમ અને બાફેલા વટાણા ઉમેરી લો. તેમાં મીઠું સ્વાદાનુસાર, મરચુ, મેગી મસાલો ઉમેરી લો.

    આલુ મટર સેન્ડવીચ (Alu Mutter sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ મિશ્રણને બાફેલા બટાકા માં ઉમેરી બરાબર મિક્સ કરી લો.

    આલુ મટર સેન્ડવીચ (Alu Mutter sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બ્રેડ પર આ મિશ્રણ લગાવી બીજી બ્રેડ થી બંધ કરી ટોસ્ટર માં બટર લગાવી સેકી લો. તૈયાર છે સ્વાદિષ્ટ આલુ મટર સેન્ડવીચ.

    આલુ મટર સેન્ડવીચ (Alu Mutter sandwich Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391
પર March 12, 2021 12:27

ટિપ્પણીઓ (3)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 12, 2021 17:23
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

આલુ મટર સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મેક્સિકન ગ્રીલ સેન્ડવીચ (Mexican Grilled Sandwich Recipe in Gujarati)
  2. લીંબુ નું અથાણું(Limbu Athanu Recipe In Gujarati)
  3. પુલાવ ઈન કુકર (Pulao In Cooker Recipe In Gujarati)
  4. સુરતી જીરાળુ (Surti Jiralu Recipe In Gujarati)
  5. ફરાળી પાણીપુરી (Farali Panipuri Recipe In Gujarati)
  1. ચીઝ ઓનિયન ચીલી સેન્ડવિચ (Cheese Onion Chilly Sandwich Recipe in Gujarati)
  2. ચોકલેટ કેક (Chocolate cake Recipe in Gujarati)
  3. ભરેલા પરવળ (Stuffed Parwal Recipe in Gujarati)
  4. બીટ ના ખીચીયા પાપડ
https://cookpad.wasmer.app/in-gu/recipes/14720662
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close