રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ દિવસ
  1. ૧ વાટકી ચોખાનો લોટ
  2. ૨૧/૨ વાટકી પાણી
  3. ૧ ચમચી જીરુ
  4. ૧ ચમચી લીલા મરચા વાટેલા
  5. મીઠુ
  6. ૧/૨ વાટકી તેલ
  7. ૧ નાની ચમચી પાપડી ખારો
  8. ૩ ચમચી બીટ નો રસ
  9. ૧ ચમચી બીટ ની છીણ

રાંધવાની સૂચનાઓ

૧ દિવસ
  1. 1

    પાણી ઉકળે એટલે તેમાં તેલ મીઠુ જીરુ મરચા નાખો હવે તેમાં બીટ નો રસ અને બીટ ની છીણ નાખો ને પછી ખારો નાંખી ને લાેટ ઉમેરી દો

  2. 2

    હવે એનેબરાબર મીકસ કરી ને ઘીમાં તાપે થવા દો.નીચે ઉતારી ને થોડું ઠંડું પડે એટલે ગોળા વાળી ને ફરીવાર વરાળ થી થવા મુકો.

  3. 3

    હવે તેલ વાળી વાટકી થી બરાબર મીકસ કરી ને લુવા પાડી લો. ને પાપડ ના મશીનમાં વણી ને તડકે સુકવો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes