ઓરેન્જ મોઈતો (Orange Mojito Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તયારી માટે સંતરા લીંબુ ફુદીના પણ ચાટ મસાલો લેવો ત્યાર બાદ સંતરાનો રસ કાઢી લેવો
- 2
સૌ પ્રથમ એક કાચનો ગ્લાસ લઇ એમાં પહેલા ફુદીના નાં પાન નાખવા ત્યાર બાદ કાપેલા લીંબુ ની સ્લાઈસ લઇ એમાં મિચવી ને ગ્લાસ માં જ નાખવી એમ કરીને ૪ થી ૫ સ્લાઈસ નાખવી ત્યાર બાદ ચાટ મસાલો નાખવો ત્યાર પછી.બરફના ટુકડા નાખવા ને છેલ્લે સંતરાનો રસ નાખી બરાબર હલાવી દેવું ગાર્નિશ માટે ગ્લાસ નાં ટોપ ઉપર લીંબુની સ્લાઈસ મૂકવી n ena ek ફુદીનાની ડાળખી મૂકવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14725934









ટિપ્પણીઓ (2)