પાણીપુરી (Panipuri Recipe In Gujarati)

Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13
શેર કરો

ઘટકો

  1. રગડો બનાવવા માટે
  2. 250 ગ્રામવટાણા
  3. 3બટાકા
  4. 2 ચમચીફુદીનાની પેસ્ટ
  5. ૩ ચમચીપાણીપુરી મસાલો
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. તીખું પાણી બનાવવા માટે
  8. મરચા
  9. 1 કપફુદીનો
  10. 2 ચમચીપાણીપુરી મસાલો
  11. થોડી કોથમીર
  12. ૧/૨ ચમચીસંચળ
  13. ખજૂર આંબલી નુ પાણી બનાવવા માટે
  14. ૨ ચમચીઆંબલી
  15. 2 ચમચીગોળ
  16. ૧૦/૧૨ ખજૂર
  17. ચપટીધાણાજીરું
  18. મીઠું સ્વાદ પ્રમાણે
  19. પાણીપુરી માટે
  20. ૧ પેકેટ પાણીપુરી
  21. સેવ
  22. ડુંગળી
  23. પાણીપુરી મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકા અને લીલા વટાણાને થી ૪/૫સીટી માં બાફી લેવા ત્યારબાદ તેને મેશ કરી લો

  2. 2

    તેમાં ફુદીના અને મરચાની પેસ્ટ ઉમેરી તેને મિક્સ કરી લો.ત્યારબાદ તેમાં સબરસ મસાલો અને મીઠું ઉમેરો મિક્સ કરી

  3. 3

    ઉપરથી કોથમીર ઉમેરી મિક્સ કરી

  4. 4

    તીખાં પાણીના બનાવવા માટે ફુદીનો મરચાં અને કોથમીર ઉમેરી સબરસ મસાલો અને મીઠું અને સંચળ ઉમેરી મિક્સ કરી લો

  5. 5

    પેસ્ટ તૈયાર થઈ જાય એટલે તેમાં બે ગ્લાસ પાણી ઉમેરી તીખુ પાણી બનાવીલો

  6. 6

    ઉપરથી બુદી ઉમેરી મિક્સ કરી તીખુ પાણી બનાવવી દો

  7. 7

    ખજૂર આંબલી અને ગોળ ના મિશ્રણ ને ૭/૮મિનિટ માટે ઉકાળો ત્યારબાદ તેને ક્રશ કરી તેમાં મીઠું અને ધાણાજીરું મેરી ખજૂર આમલીનું પાણી તૈયાર કરો

  8. 8

    હવે પાણી પૂરી ને ગરમ ગરમ રગડા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaghela bhavisha
Vaghela bhavisha @Bhavisha_13
પર

Similar Recipes