મખાના ભેળ (Makhana Bhel Recipe in Gujarati)

rachna @Rachna
મખાના ભેળ (Makhana Bhel Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મખાનાને ઘીમાં સાંતળી લો.મખાના સંતળાઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં મીઠું,મરચું અને ધાણાજીરૂ ઉમેરીને હલાવો.
- 2
એક બાઉલ માં બાફેલા બટાકા, ઝીણા સમારેલા ટામેટા, ઝીણા સમારેલી ડુંગળી, કાચી કેરી, લીલી ચટણી, કોથમીર નાખી મિક્સ કરો...
- 3
બધું મિક્સ થઈ જાય એટલે...સર્વ કરવા ટાઇમ એ જ મખાના અને ખજૂર આંબલી ની ચટણી ઉમેરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14726766










ટિપ્પણીઓ (2)