આલુ ટોસ્ટ (Alu Toast Recipe in Gujarati)

Vaghela Bhavisha
Vaghela Bhavisha @bhavisha153

#GA4 #week23
તમારે વધારે વસ્તુઓની જરૂર નહિ પડે અને ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી બનશે

આલુ ટોસ્ટ (Alu Toast Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4 #week23
તમારે વધારે વસ્તુઓની જરૂર નહિ પડે અને ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી બનશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪-૫ નંગબટાકા
  2. જરૂર મુજબની બ્રેડ
  3. ત્રણથી ચાર સમારેલા મરચાં
  4. 2 ચમચીઆમચૂર પાઉડર
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1 ચમચીલાલ ચટણી
  7. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફી લો અને ત્યારબાદ તેમાં મીઠું, ચટણી, ધાણાજીરું, આમચૂર પાઉડર ઉમેરીને બધાને સરખી રીતે મિક્સ કરી લો

  2. 2

    હવે સાદી પેટની બંને બાજુ શેકી લો તેમાં એક તરફ થોડી ઓછી શેકવી અને બીજી તરફ થોડી વધુ શેકવી

  3. 3

    તૈયાર થયેલા માવા ને આ બ્રેડ પર લગાવી ફરીથી એક વાર 2 ચમચી તેલ મા શેકી લો અને પછી તેને લાલ ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaghela Bhavisha
Vaghela Bhavisha @bhavisha153
પર

Similar Recipes