ભેળ (Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સેવમમરા વઘારી લેવા. અને તીખી સેવ, તીખી ચણા ની દાળ અને તળેલી રોટલી નો ભૂકો કરી રાખવો.
- 2
ત્યારબાદ મીઠી ચટણી,તીખી લીલી ચટણી, લસણની ચટણી, બાફેલા બટાકા, તથા ટમેટું અને ડુંગળી સુધારી ને તૈયાર કરો.
- 3
હવે એક મોટા બાઉલમાં સેવમમરા માં બધી જ વસ્તુઓ સ્વાદાનુસાર ઉમેરો અને ત્યારબાદ તેને સરખી રીતે મિક્સ કરો.
- 4
એકદમ ટેસ્ટી લાગતી ભેળ તૈયાર. બધા પોતાના ઘર માં ભાવે તે રીતે અથવા વસ્તુઓ હજાર હોય તે રીતે પોતે થોડો ફેરફાર કરીને પણ બનાવી શકે છે. આપણી સ્વાદીષ્ટ ભેળ તૈયાર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14729233











ટિપ્પણીઓ