રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સેવમમરા વઘારી લેવા. અને તીખી સેવ, તીખી ચણા ની દાળ અને તળેલી રોટલી નો ભૂકો કરી રાખવો.
- 2
ત્યારબાદ મીઠી ચટણી,તીખી લીલી ચટણી, લસણની ચટણી, બાફેલા બટાકા, તથા ટમેટું અને ડુંગળી સુધારી ને તૈયાર કરો.
- 3
હવે એક મોટા બાઉલમાં સેવમમરા માં બધી જ વસ્તુઓ સ્વાદાનુસાર ઉમેરો અને ત્યારબાદ તેને સરખી રીતે મિક્સ કરો.
- 4
એકદમ ટેસ્ટી લાગતી ભેળ તૈયાર. બધા પોતાના ઘર માં ભાવે તે રીતે અથવા વસ્તુઓ હજાર હોય તે રીતે પોતે થોડો ફેરફાર કરીને પણ બનાવી શકે છે. આપણી સ્વાદીષ્ટ ભેળ તૈયાર.
Similar Recipes
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ભેળ એટલે નાસ્તા અથવા જમવા માં કાઈ પણ માં મજા આવે એવી વસ્તુ. નાના મોટા બધા ને પાણી આવી જાય એવી વાનગી. Mansi Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14729233
ટિપ્પણીઓ