વેજીટેબલ સિઝલર (Vegetable Sizzler Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908
શેર કરો

ઘટકો

૪૦ મિનીટ
  1. ૨ બટાકા બાફેલા
  2. કાંદો ૧ કાપેલો
  3. પનીર ૨ કટકા
  4. ૪ કટકા પાયનેપલ
  5. મીઠુ
  6. ૧ ચમચી ચીલી ફલેકસ
  7. ૧ ચમચી મારી પાઉડર
  8. ૧ ચમચી ખાંડ
  9. કોથમીર
  10. ૧ નંગ બ્રેડ
  11. તેલ
  12. રાંધેલા ભાત
  13. ૧/૨સફરજન
  14. ૧/૨ કાચી કેરી
  15. ૩/૪ જાડું દહી
  16. ૨ ચમચી બટર
  17. લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનીટ
  1. 1

    બટાકા બાફીને તેમાં કાંદા મરચા કોથમીર મીઠુ ને બ્રેડ ઉમેરી ને મીકસ કરીને કટલેસ વાળી ને તૈયાર કરો.

  2. 2

    હવે રાંધેલા ભાતને જીરાનો વઘાર કરી ને કોથમીર ઉમેરી ને રાખો. પનીર ને કાપી ને સોતે કરી ને મરી ને ચીલી ફલેકસ નાંખી ને રાખો.

  3. 3

    હવે કટલેસ ને તળવા મુકો ને પનીર વાળી તવીમાં પાયનેપલને ખાંડ નાંખીને કેરેમલાઇસ કરો.

  4. 4

    મારી પાસે સીઝલર ની ડીશ નથી માટે મે રેગયુલર ડીશ મા બધું સમજાવ્યું છે મારી ડીશ માઈકરોવેવ પરુફ છે માટે મે એને ગરમ કરીને બટર નાંખ્યું છે

  5. 5

    સાથે મે દહીં મા સફરજન અને કેરી ને કાપી ને મીઠુ નાંખી ને પીરસ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes