બ્રેડ કેક(Bread Cake Recipe In Gujarati)

Shrijal Baraiya @shrijal
બ્રેડ કેક(Bread Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ ની કીનારી ને મીક્સર મા બ્રેડક્રમ્સ કરી લેવુ ત્યારબાદ એક બાઉલમાં દળેલી ખાંડ તેલ અને દહીં નાખી બરાબર મિક્સ કરવાનું
- 2
ત્યારબાદ તેમા બ્રેડ ક્રમ્સ નાખી બરાબર મિક્સ કરો અને પછી તેમાં મેંદો કોકો પાઉડર બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર નાખી બરાબર હલાવી લેવું
- 3
હવે તેમાં દૂધ નાંખી અને બરાબર મિક્સ કરો અને મોલ્ડમાં લગાડી તેને સેટ કરો અને ટેપ કરી લો
- 4
ઓવનને 160 ડિગ્રી પર 5 મિનિટ પી્ હિટ કરી અને 15 મિનિટ માટે બેક કરો
- 5
તૈયાર છે બ્રેડ ની કિનારી ઓ માંથી બનેલી બ્રેડ કેક
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14731884















ટિપ્પણીઓ (12)