કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મમરાની ચટપટી ભેળ (Puffed Rice Chatpati Bhel Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મમરાની ચટપટી ભેળ (Puffed Rice Chatpati Bhel Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મમરાની ચટપટી ભેળ (Puffed Rice Chatpati Bhel Recipe In Gujarati)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
Navsari , Gujarat

#GA4
#Week26

#CookpadIndia

ભેળ એ એક અમુક પદાર્થો અને ચટણીઓને મિશ્ર કરી બનાવાતી વાનગી છે. જે વાનગી વસ્તુઓની ભેળવણી કરવાથી તૈયાર થઈ જાય તે ભેળ.ભેળ સામાન્ય રીતે મમરા, બાફેલા બટાકા અને ચટણીઓ વાપરીને બને છે. તેના ચટપટા સ્વાદને કારણે તે ચાટ શ્રેણીના ખાદ્ય પદાર્થમાં આવે છે.
ભેળ સમગ્ર ભારતમાં બનાવાય છે અને વિવિધ પ્રદેશોમાં તે વિવિધ નામથી ઓળખાય છે. જેમકે, બંગલૉર માં ચુરુમુરી, કલકત્તા માં  ઝાલ મુરી (મસાલેદારગરમ મમરા). ભેળ એક ગુજરાતી વાનગી છે. જે મુંબઈ આવીને અહીંની સાંસ્કૃતિમાં ભળી ગઈ અને મુંબઈની એક ઓળખ બની ગઈ. ભેળપૂરી બને કે તેને તરત જ આરોગવી જોઈએ, નહીં તો મમરા ચટનીનું પાણી શોષી લે છે અને ચીકણાં બની જાય છે. જે ચાવવામાં મજા આવતી નથી.
પહેલાના સમયમાં ચોપાટીની ભેળ ખૂબ વખણાતી. મુંબઈમાં ભેળની મજા માણવી હોય તો ગલીને નાકે નાનકડું ઠેલું લઈને ઉભા રહેતા ફેરિયા (ભૈયા)ની પાસે ખાવી જોઈએ.
સામાન્ય રીતે મમરા એવી વસ્તુ છે કે નાનાથી લઈને મોટા દરેક લોકોને કોઈ પણ સ્થિતિમાં ભાવતા જ હોય છે, ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને મમરા ન ભાવે, કારણ કે મમરા એક એવો નાસ્તો છે જેને ઝડપી બનાવી શકાય છે, તો સાથે સાથે તેમાંથી ભેળ, ચાટ જેવી અનેક વાગનીઓ બનાવી શકાય છે,અને મમરા હેલ્ધી ખોરાક પણ છે કારણ કે તે ચોખામાંથી બનાવવામાં આવે છે.
તો ચાલો આપણે મમરાની ચટપટી ભેળ ફટાફટ બનાવી લઈએ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

5 મિનિટ
2 વ્યક્તિ
  • 1 બાઉલ વઘારેલાં મમરા
  • 1 નાનો બાઉલ ઝીણી સેવ
  • 1 પેકેટ ચણા ચટપટી (5 રૂ વાળું)
  • 1 પેકેટ ચણા દાળ (5 રૂ વાળું)
  • 1 પેકેટ મસાલા શીંગ (5 રૂ વાળું)
  • 15-20ચાટપુરી
  • 2 ચમચીફુદિનાં કોથમીર ની ચટણી
  • 2 ચમચીખજુર આંબલી ની ચટણી
  • 2 ચમચીકોથમીર
  • 1નાની ડુંગળી ઝીણી સમારેલી
  • 1નાનું ટામેટું ઝીણું સમારેલું
  • 1નાનું બાફેલુ બટાકુ (નાના ટૂકડા કરવા)
  • ચાટ મસાલો જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મમરા વઘારી લો.હવે ભેળ બનાવવા ની બધી સામગ્રી ભેગી કરી લો.

    મમરાની ચટપટી ભેળ (Puffed Rice Chatpati Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બાઉલમાં મમરા નાખો.એક પછી એક બધી સામગ્રી ઉમેરો.બરાબર મિક્સ કરી લો.

    મમરાની ચટપટી ભેળ (Puffed Rice Chatpati Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ચાટપુરી,બને ચટણી,ચાટ મસાલો અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.(ચટણી નું પ્રમાણ વધ ઘટ કરી શકાય)

    મમરાની ચટપટી ભેળ (Puffed Rice Chatpati Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    સર્વિંગ પ્લેટ માં કાઢી ઉપર સેવ અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.

    મમરાની ચટપટી ભેળ (Puffed Rice Chatpati Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    તૈયાર છે એકદમ જલ્દી થી બની જતી મમરા ની ચટપટી ભેળ.

    મમરાની ચટપટી ભેળ (Puffed Rice Chatpati Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મમરાની ચટપટી ભેળ (Puffed Rice Chatpati Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મમરાની ચટપટી ભેળ (Puffed Rice Chatpati Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર March 14, 2021 17:20
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

ટિપ્પણીઓ (34)

Ketki Dave
Ketki Dave @ketki_10
March 23, 2021 01:16
WAH....WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભેળ મમરા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઓરેન્જ જેલ કેક (એગલેસ)
  2. વેજીટેબલ સિઝલર (Vegetable Sizzler Recipe In Gujarati)
  3. પાવભાજી સિઝલર (Pav bhaji sizzler Recipe in Gujarati)
  4. મલબી વીથ ઓરેંન્જ (Malbi/ Muhallebi With Orange Recipe In Gujarati.)
  5. બ્રેડ ચોકો મલાઈ રોલ (Bread Choco Malai Roll Recipe In Gujarati)
  1. મસાલા પાવ (Masala Paav Recipe In Gujarati)
  2. બેપડી રોટલી(Be Padi Rotli Recipe In Gujarati)
  3. ઓરેન્જ જીલેટિન કેક (Orange Gelatin Cake Recipe In Gujarati)
  4. ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14732342
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close