બેપડી રોટલી(Be Padi Rotli Recipe In Gujarati)

Disha Dave
Disha Dave @disha_22
Ahmedabad
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામઘઉંનો લોટ
  2. જરુયાત મુજબ પાણી
  3. સ્વાદ અનુસારમીઠું
  4. મોણ માટે તેલ
  5. ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉંનો લોટ લો. તેમાં મીઠું, તેલ અને પાણી નાખીને ઢીલો લોટ બાંધી લો.

  2. 2

    ત્યારપછી લોટ ને 15 મિનિટ સુધી ઢાકીને રહેવા દો. ત્યારબાદ બે લુઆ લેવા અને તેની પર તેલ અને લોટ લગાવીને બન્ને ને ચોતાડી દેવા અને નરમ હાથથી દબાવી ને અટામણ લગાવીને તેને ગોળ વણી લો.

  3. 3

    ત્યારપછી તવાને ગરમ થવા દો. રોટલી ને બે બાજુથી શેકી લો.

  4. 4

    બે પડ અલગ કરીને તેના પર ઘી લગાવી ને તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Dave
Disha Dave @disha_22
પર
Ahmedabad

Similar Recipes