કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખાટા ઢોકળા (steamed)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખાટા ઢોકળા (steamed) રેસીપી મુખ્ય ફોટો

ખાટા ઢોકળા (steamed)

Hemangi Maniyar
Hemangi Maniyar @cook_21035173

#GA4#Week#8

#GA4#Week#8

વધુ વાંચો

ખાટા ઢોકળા (steamed)

Hemangi Maniyar
Hemangi Maniyar @cook_21035173

#GA4#Week#8

#GA4#Week#8

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
3વ્યક્તિ માટે
  • 2બાઉલ ચોખા
  • 1/2 બાઉલ ચણાની દાળ
  • 1મોટા ચમચાતુવેરની દિળ
  • 1ચમચો અડદની દાળ
  • સવાદ અનુસાર મીઠું
  • 1 ચમચીખાવાનો સોડા
  • 2 ચમચીમરચું પાઉડર
  • 1/2 ચમચી હળદર
  • 1ચમચો તેલ
  • જરૂર મુજબ કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખા તથા ચણાદાળ,તુવેરની દાળ,અડદનીદાળ બધું બરાબર મિક્ષ કરી લો. પછી તેને ભાખરી જેવુ દળી લેવું

    ખાટા ઢોકળા (steamed) રેસીપી સ્ટેપ1ફોટો
    ખાટા ઢોકળા (steamed) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ લોટમાં છાશ નાખી તેને 4/5કલાક આથો આવવા માટે રાખી મૂકવું.4/5કલાક પછી એક વધારીયામિ થોડું પાણી તથા તેલ નાખી ગરમ કરવું ઉભરો આવે એટલે તેમાં સોડા નાખી ખીરામાં નાખી દો.

    ખાટા ઢોકળા (steamed) રેસીપી સ્ટેપ2ફોટો
    ખાટા ઢોકળા (steamed) રેસીપી સ્ટેપ2ફોટો
    ખાટા ઢોકળા (steamed) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ખીરામાં મીઠું, મરચું પાઉડર, હળદર બધું નાખી બરાબર મિક્ષ કરી લેવું એક સ્ટીમરમાં પાણી નાખી તેને ગરમ કરો.એક થાળીમાં તેલ લગાવી તેમાં ખીરું પાથરી તે થાળી ને સ્ટીમર માં સ્ટેઅમ થવા માટે મૂકોઉપર તેમાં મરચું તથા કોથમીર નાખો 5મીનીટ માં આપણા ઢોકળા તૈયાર છે જેને લસણની ચટણી સાથે તથા સોસ સાથે સર્વકરી શકાય છે.

    ખાટા ઢોકળા (steamed) રેસીપી સ્ટેપ3ફોટો
    ખાટા ઢોકળા (steamed) રેસીપી સ્ટેપ3ફોટો
    ખાટા ઢોકળા (steamed) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemangi Maniyar
Hemangi Maniyar @cook_21035173
પર March 16, 2021 07:39

ટિપ્પણીઓ (2)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 16, 2021 17:41
Waah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખાટા ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભાવનગરી ગાંઠિયા (Bhavnagri Gathiya Recipe In Gujarati)
  2. રાઈસ બોલ (Rice Balls Recipe In Gujarati)
  3. આલુ કૂલચા (Alu Kulcha Recipe in Gujarati)
  4. પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
  5. ટોપરા મિલ્ક પાઉડર ના રોલ (Topra Milk Powder Roll Recipe In Gujarati)
  1. મેથી ના ભજીયા
  2. ફેન્ટા મોકટેલ (Fanta Mocktail Recipe in Gujarati)
  3. મેક્સીકન બીન બરીટો (Mexican Bean Burritos Recipe in Gujarati)
  4. સૂકી ભેળ
https://cookpad.wasmer.app/in-gu/recipes/14738422
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close