સૂકી ચટપટી ભેળ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ સૌપ્રથમ ડુંગળી ટામેટુ કોથમીર વધુ કાપીને રેડી કરી લો. હવે એક મોટા વાસણમાં ચવાણું અને મમરા લઈ લો.
- 2
હવે તેમાં કાપેલી ડુંગળી ટામેટા કોથમીર એડ કરો, પછી તેમાં ચાટ મસાલો સંચળ પાઉડર લીંબુનો રસ એડ કરી લો. તમે તમારા રતલામી સેવ મરચું પાઉડર પણ એડ કરી શકો છો.
- 3
હવે બધું સારી રીતે મિક્સ કરી લો. અને શેકેલો પાપડ થી ગાર્નીશ કરો. તૈયાર છે સૂકી ચટપટી ભેળ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14739305










ટિપ્પણીઓ