કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કૂકપૅડકૂકપૅડ
Dip's Kitchen's header image
Dip's Kitchen

Dip's Kitchen

@cook_17435987
  • બ્લોક
0 ફોલ્લૉઈન્ગ 18 ફોલ્લૉઅરસ
પ્રોફાઇલ સંપાદિત કરો
  • Recipes (28)
  • Cooksnaps (0)
  • ડુંગળી ના ભજીયા (Dungli Bhajiya Recipe In Gujarati)

    ચણાનો લોટ બેસન • મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી કાપેલી • અધકચરા વાટેલા મરીનો પાઉડર • મીઠું • સ્પુન સોડા • કાપેલા લીલા મરચા • તળવા માટે તેલ
    • ૨૦ મિનીટ
    • બે થી ત્રણ વ્યક્તિ માટે
  • વઘારેલા મુઠીયા (Vagharela Muthiya Recipe in Gujarati)

    બાજરીનો લોટ • દોઢ વાટકી ઘઉંનો કરકરો લોટ • ચમચા બેસન • ચમચા ઘઉંનો ઝીણો લોટ • ચમચા ખાંડ • હાંડવા નો લોટ • નાની દૂધી છીણેલી • મોટો વાટકો તો ખીચડી કે ભાત • ચમચા ખાંડ • બેથી ત્રણ ચમચા દહીં • ત્રણથી ચાર સ્પુન આદુ મરચાં-લસણની પેસ્ટ • મીઠું સ્વાદાનુસાર •
    • 40 45 મિનિટ
    • પાંચથી છ વ્યક્તિ માટે
    • 1
  • રસાવાળુ સરગવાનું શાક (Rasavalu Saragva Shak Recipe In Gujarati)

    સરગવાની શીંગ • બેસન • કાપેલા લીલા મરચા • મીઠું • અજમો • રાઈ • ખાટી છાશ • ગોળ કે ખાંડ • નાની ગરમ મસાલો • ચમચા દહીં • વઘાર ના મરચા • લાલ મરચું પાઉડર •
    • 30 મિનિટ
    • બે થી ત્રણ વ્યક્તિ માટે
    • 1
  • સૂકી ચટપટી ભેળ

    નાનો વાટકો ખાટું મીઠું ચવાણું • વાટકો સાદા મમરા • સંચળ પાઉડર • વાટકીકાપેલી કોથમીર • લીંબુનો રસ • કાપેલી ડુંગળી • કાપેલા ટામેટા • ચાટ મસાલો • સેકેલો પાપડ
    • પંદરથી વીસ મિનિટ
    • બે થી ત્રણ વ્યક્તિ માટે
  • ટોમેટો સોસ (Tomato Sauce Recipe in Gujarati)

    પાકા કડક લાલ ટામેટા • મીઠું સ્વાદાનુસાર • દેશી ગોળ • વિનેગર • 1/2ટીસ્પૂન મરી પાઉડર
    • 25 મિનિટ
    • એક મહિના માટે
  • દૂધી - મગ દાલ નુ શાક (Dudhi Moong Dal Shak Recipe In Gujarati)

    કાપેલી દૂધી • 1/2 કલાક પલાળેલી મગ ની દાલ • કાપેલું ટામેટું • લીંબુ નો રસ • કાપેલા લીલા મરચા • તેલ • રાઈ • - હિંગ • જીરું • હિંગ • સ્વાદનુસાર મીઠું • ગોળ •
    • 15- 20 મિનિટ
    • 2- 3 વ્યક્તિ માટે
  • હોટ એન્ડ સોર સૂપ(Hot N Sour Soup recipe in Gujarati)

    કાપેલી ડુંગળી • કાપેલું ઝીણું કોબી • 1/2 ઝીણું કાપેલું કેપ્સિકમ • ઝીણું કાપેલું ગાજર • ક્રશ કરેલું લસણ • ક્રશ કરેલું આદુ • ત્રણથી ચાર ચમચી કાપેલું લીલું લસણ • મીઠું • કાળા મરીનો પાઉડર • કોર્ન ફ્લોર • થી અઢી ગ્લાસ પાણી • બેથી ત્રણ ચમચી ડાર્ક સોયા સોસ •
    • ૨૦ મિનીટ
    • ૪ વ્યક્તિ માટે
    • 2
  • મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)

    વાટકા બેસન • કાપેલી મેથી • લસણ લીલુ કાપેલું • કાપેલી કોથમીર • લીંબુનો રસ • ખાંડ • મીઠું સ્વાદાનુસાર • અજમો • હળદર • ગરમ મસાલો • હિંગ • પુડલા શેકવા માટે તેલ •
    • 25થી 30 મિનિટ
    • ૩ થી ૪ વ્યક્તિ માટે
  • તલ ની ચિક્કી (Til Chikki Recipe In Gujarati)

    તલ • ગોળ • ઘી
    • ૨૦ મિનીટ
    • છથી સાત વ્યક્તિ માટે
  • સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)

    ઝીણા કાપેલા ટામેટા • કાપેલી કાકડી • ડુંગળી ઝીણી કાપેલ • કાપેલું કેપ્સિકમ • 1/2વાડકી કાપેલું કોબી • લીંબુ • ગાજર કાપેલા ઝીણા • કોથમીર ઝીણી કાપેલી • લીલા મરચા કાપેલા • ચાટ મસાલો • લાલ મરચું પાઉડર • 1/2ચમચી મરી પાઉડર •
    • 30 મિનિટ
    • ચારથી પાંચ વ્યક્તિ માટે
  • ભરેલો રોટલો(Stuffed Rotlo Recipe in Gujarati)

    મોટી વાટકી કાપેલી લીલી મેથી • કાપેલું લીલું લસણ • કાપેલા લીલા મરચા • મીઠું સ્વાદાનુસાર • હળદર • મીઠું સ્વાદાનુસાર • હિંગ • 1/2વાટકી કોથમીર • વાટકો જુવારનો લોટ • ઘઉંનો લોટ • 1/2વાટકી બાજરાનો લોટ • ગાર્નીશિંગ માટે ચીઝ •
    • ૨૦ મિનીટ
    • ત્રણ વ્યક્તિ માટે
    • 1
  • ઉકાળો(Ukalo Recipe in Gujarati)

    પાંચથી છ તુલસીના પાન • કાળા મરીનો પાઉડર • દેશી ગોળ • મીઠું • 1/2નાની ચમચી અજમો • સૂંઠ પાઉડર • થોડું છીણેલું આદું • ચાર-પાંચ મેથીના દાણા • 1/2નાની ચમચી હળદર • પાણી
    • દસ મિનિટ
    • એક વ્યક્તિ માટે
  • ડ્રાય ફ્રુટસ ના લડ્ડુ (Dry fruit ladoo Recipe in Gujarati)

    બદામ • કાજુ • મુઠ્ઠી સીંગદાણા • અખરોટ • પિસ્તા • ટોપરું • ખારેક ભાગેલી • અંજીર • 100 ગ્રામ કિસમિસ • ખજૂર • સૂંઠ પાઉડર • 1/2ચમચી ગંઠોડા પાઉડર •
    • 30થી 45 મિનિટ
    • 15દિવસ માટે
  • મિક્સ સબ્જી(Mix sabji Recipe in Gujarati)

    વટાણા • તુવેરના દાણા • કાપેલું ટામેટું • 1/2વાડકી લીલુ લસણ કાપેલું • ત્રણથી ચાર કાપેલા લીલા મરચા • કાપેલોબટાકો • નાના કાપેલા રીંગણ • એ ચમચી લાલ મરચું પાઉડર • હળદર • ધાણાજીરૂ • હિંગ • વઘાર માટે ચારથી પાંચ ચમચા તેલ •
    • પંદર-વીસ મિનિટ
    • છથી સાત વ્યક્તિ માટે
  • બટેટાના ભજીયા (Potato pakoda recipe in Gujarati)

    મોટા કાપેલા બટેટા • જીણું કાપેલું આદુ • સ્વાદનુંસાર મીઠું • લીલા મરચા અને લસણ ની પેસ્ટ • બેકિંગ પાઉડર • કાપેલી કોથમીર • તળવા માટે તેલ • બેસન • અજમો
    • 20-25 મિનિટ
    • 3-4 વ્યક્તિ માટે
  • સુરણ  ની  સુકી ભાજી(suran ni Drybhaji Recipe in Gujarati)

    બાફેલા અને કાપેલા બટેટા • બાફેલુ અને કાપેલું સુરણ • વઘાર માટે • જીરૂ • ત્રણથી ચાર ચમચી તલ • વઘારેલા મરચા • 1/2 કાપેલું લીંબુ • બેથી ત્રણ ચમચી નાની ખાંડ • શેકેલા સિંગદાણાનો ભૂકો • છથી સાત કાપેલાં મરચાં • ગાર્નિશીંગ માટે કોથમીર • મરી અને એક ચપટી તજનો પાઉડર •
    • 20 - 25 મિનિટ
    • 7-8 વ્યક્તિ માટે
    • 1
  • દાળવડા (Dal Vada Recipe in Gujarati)

    ચણા દાલ • -ચમચી અડદ દાલ • સ્વાદનુસાર મીઠું • -કાપેલી ડુંગળી • આદુ લસણ ની પેસ્ટ • કાપેલી કોથમીર • ત્રણથી ચાર કાપેલાં મરચાં • તળવા માટે તેલ • સોડા • ગરમ મસાલો • કાળા મરીનો પાઉડર
    • 25-30 મિનિટ
    • 4-વ્યક્તિ માટે
  • છોલે (chole Recipe In Gujarati)

    છોલે ચણા • મોટી ડુંગળી કાપેલી • કાપેલા મોટા ટામેટા • આદુ • ૧૦ ૧૨ કળી લસણ • લીલા મરચા • ચમચા તેલ • હળદર • મીઠું • ખાંડ • જીરૂ • વઘાર માટે તજ, લવિંગ, મરી, વઘારેલા મરચા •
    • 30થી 40 મિનિટ
    • પાંચથી છ વ્યક્તિ
  • જીરા રાઈસ દાલ ફ્રાય (Jeera Rice Dal Fried Recipe In Gujarati)

    જીરું • બોઇલ રાઇસ • ઘી અને તેલ • તુવેરદાળ • ચણાદાળ • મગની મોગર દાળ • ઝીણી કાપેલી ડુંગળી • મોટું ટામેટુ કાપેલ • મરચું • ગરમ મસાલો • કસૂરી મેથી • લવિંગ •
    • 30થી 35 મિનિટ
    • ચારથી પાંચ વ્યક્તિ માટે
  • લીલી હળદરનું અથાણું (Lili Haldar Nu Athanu Recipe In Gujarati)

    પીડી હળદર, આંબા હળદર ઉભી કાપેલી • લીલા મરચા કાપેલા • મીઠું • સીંગતેલ • લીંબુનો રસ • ખાંડેલા રાયના કુરિયા
    • 15 મિનિટ
    • 8-10 દિવસ માટે
વધારે જોવો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close