દેશી ભજિયા હોટ બ્રેડ (Desi Bhajiya Hot Bread Recipe In Gujarati)

michi gopiyani @michi24411881
દેશી ભજિયા હોટ બ્રેડ (Desi Bhajiya Hot Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ મા બધુ મિક્સ કરી ને ભજિયા ની વાટ તૈયાર કરો
- 2
- 3
રીંગણા ને લાંબા કાપી ને ભીંજાયા બનાવી ને રેડી કરી ને રાખો
- 4
બ્રેડ ને ટોસ્ટ કરી ને તેમા એક સાઇડ મા લીલી ચટણી અને બિજી બાજૂ માયોનિજ લાગડી લેવાનૂ પછી એની ઉપર રીંગણા નું ભજિયું મુકી દો
- 5
હવે તેની ઉપર કોબી ના પતા રાખી ને દેશી ભજિયા હોટ બ્રેડ તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14742287

















ટિપ્પણીઓ (6)