કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજકોટના "મહીકા ગામના" પુડલા(Rajkot Mahika Gam Famous Pudla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજકોટના "મહીકા ગામના" પુડલા(Rajkot Mahika Gam Famous Pudla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજકોટના "મહીકા ગામના" પુડલા(Rajkot Mahika Gam Famous Pudla Recipe In Gujarati)

Kirtee Vadgama
Kirtee Vadgama @Shriji_cooking

#CT ખુબજ પ્રખ્યાત મહાકાય રાજકોટના "મહીકા ગામના" પુડલા

આ પુડલા ખાવા રાજકોટ થી લોકો સ્પેશિયલ મહીકા જાય છે

#CT ખુબજ પ્રખ્યાત મહાકાય રાજકોટના "મહીકા ગામના" પુડલા

આ પુડલા ખાવા રાજકોટ થી લોકો સ્પેશિયલ મહીકા જાય છે

વધુ વાંચો

રાજકોટના "મહીકા ગામના" પુડલા(Rajkot Mahika Gam Famous Pudla Recipe In Gujarati)

Kirtee Vadgama
Kirtee Vadgama @Shriji_cooking

#CT ખુબજ પ્રખ્યાત મહાકાય રાજકોટના "મહીકા ગામના" પુડલા

આ પુડલા ખાવા રાજકોટ થી લોકો સ્પેશિયલ મહીકા જાય છે

#CT ખુબજ પ્રખ્યાત મહાકાય રાજકોટના "મહીકા ગામના" પુડલા

આ પુડલા ખાવા રાજકોટ થી લોકો સ્પેશિયલ મહીકા જાય છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
1 સર્વિંગ
  • ૩ નાના વાટકાચણા નો લોટ
  • ૨ ચમચીહિંગ
  • મીઠું સ્વાદમૂજબ
  • કોથમીર
  • પાણી
  • ૧ નાનો વાટકોલિલી ડુંગળી
  • ૧ નાનો વાટકોલીલું લસણ
  • ૧ નાનો વાટકોમેથી ની ભાજી
  • ૧ નાનો વાટકોપાલક ની ભાજી
  • તેલ શેકવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    લીધેલા બધા વેજિટેબલ ને જીણા સમારી લેવા

    રાજકોટના "મહીકા ગામના" પુડલા(Rajkot Mahika Gam Famous Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક તપેલા મા બધા વેજિટેબલ હિંગ મીઠું ચણા નો લોટ સરખી રીતે બધું મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી બેટર તૈયાર કરી લેવું (બેટર ને ઘટ રાખવું)

    રાજકોટના "મહીકા ગામના" પુડલા(Rajkot Mahika Gam Famous Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી ગેસ પર લોઢી મૂકી એક ચમચી તેલ સ્પ્રેડ કરવું ત્યાર બાદ તયાર કરેલા બેટર ને લોઢી ઉપર સ્પ્રેડ કરવું ફરી તેના પર તેલ સ્પ્રેડ કરવું

    રાજકોટના "મહીકા ગામના" પુડલા(Rajkot Mahika Gam Famous Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેનો થોડો કલર ચેન્જ થાય એટલે તેને ઉથલાવી લેવું હવે તેને બન્ને સાઇડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લેવી

    રાજકોટના "મહીકા ગામના" પુડલા(Rajkot Mahika Gam Famous Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાજકોટના "મહીકા ગામના" પુડલા(Rajkot Mahika Gam Famous Pudla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તૈયાર છે મહીકા ના પ્રખ્યાત પુડલા તેને સોસ અથવા દહીં સાથે પણ ખાય શકાય છે એ પુડલા લોકો શિયાળા માં ખાવાનું પસંદ કરે છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kirtee Vadgama
Kirtee Vadgama @Shriji_cooking
પર March 20, 2021 11:53

ટિપ્પણીઓ (2)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 21, 2021 15:34
Woww
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુડલા મહીકા પૂડલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
  2. જામનગર ના પ્રખ્યાત બ્રેડ કટકા (Jamnagar Famous Bread Katka Recipe In Gujarati)
  3. લેમન કોરીએન્ડર સુપ(Lemon Coriander Soup Recipe In Gujarati)
  4. ભરેલા રીંગણ ગ્રેવી વાળા (Bharela Ringan In Gravy Recipe In Gujarati)
  5. આલુ ભુજીયા પરાઠા (Aloo Bhujiya Paratha Recipe In Gujarati)
  1. બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
  2. ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati)
  3. પાસ્તા  ઇન મખની સૉસ (Pasta In Makhani Sauce Recipe In Gujarati)
  4. સેવૈયા ખીર (Sevaiya Kheer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14758695
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close