ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati)

Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામગિટ્સ નો લોટ
  2. 750 ગ્રામખાંડ ચાસણી માટે
  3. 800 મીલી પાણી
  4. 100 મીલી દૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગીટ્સ નો ગુલાબજાંબુ નો લોટ લેવો.તેમાં જરૂર મુજબ દૂધ લેવું.

  2. 2

    લોટ માં જરૂર મુજબ દૂધ નાખી એકદમ સોફ્ટ કણક તૈયાર કરી તેમાંથી નાના બાળક બનાવી લેવા.એક કડાઈ માં ઘી લઈ ગાસ ઉપર ગરમ કરી લેવું.

  3. 3

    ગરમ ઘી માં બોલ ને તળી લેવા.ગોલ્ડન કલર ના તળવા.બીજા એક પેન માં ખાંડ લઈ ખાંડ ડૂબે એટલું પાણી નાખી ગેસ પર મૂકી ચાસણી તૈયાર કરવી.

  4. 4

    ગરમ ચાસણી માં તળેલા બોલ નાખી દેવા.આ રીતે બધા બોલ તળીને ચાસણી માં નાખી ઠરવા દેવું.1કલાક બાદ થઈ જાઈ એટલે સર્વ કરવા.તો આ તૈયાર છે ગુલાબજાંબુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Gorakhiya
Ami Gorakhiya @Ami_4484
પર

Similar Recipes