આલમંડ ડાર્ક ચોકલેટ (Almond Dark Chocolate Recipe In Gujarati)

Vk Tanna @vk_1710
#GA4
#Week10
#chocolate
આજે મેં નાના-મોટા સૌને ભાવે એવી આલમંડ ચોકલેટ બનાવેલી છે
આલમંડ ડાર્ક ચોકલેટ (Almond Dark Chocolate Recipe In Gujarati)
#GA4
#Week10
#chocolate
આજે મેં નાના-મોટા સૌને ભાવે એવી આલમંડ ચોકલેટ બનાવેલી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને સ્લેબ ને ચપ્પુ વડે નાના-નાના ટુકડા કરી લેવા. ત્યારબાદ ડબલ બોઈલર માં ગેસની ફુલ આંચ પર મૂકી સ્લેબ ને માઇલ્ડ કરી લેવા.
- 2
માઈલ્ડ થાય એટલે નીચે ઉતારી મોલ્ડમાં અડધું રેડી વચ્ચે બદામ નો ટુકડો મૂકી ફરી અડધું લિક્વિડ રેડવું.
- 3
પછી તેને દસ મિનિટ ફ્રીઝરમાં રાખવું. દસ મિનિટ પછી બહાર કાઢી મોલ્ડ માંથી બધી ચોકલેટ બહાર કાઢી લેવી. હવે તૈયાર છે આપણી મસ્ત મજાની સૌને ભાવતી આલમંડ ચોકલેટ હવે તેને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14763755









ટિપ્પણીઓ (6)