ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava Uttapam Recipe In Gujarati)

Foram Trivedi @cook_27691779
ઇન્સ્ટન્ટ રવા ઉત્તપમ (Instant Rava Uttapam Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ બધી સામગ્રીઓ એકઠી કરો.સુજી મા દહીં અથવા છાસ,મીઠુ,મરી નાંખી મિક્સ કરો.10 મિનીટ માટે રેસ્ટ આપો.
- 2
ટામેટાં, મરચાં,આદુ,કોથમીર માં મીઠું નાંખી મિક્સ કરો.
- 3
સુજી ના બેટર માં સોડા અને લીંબુ નો રસ ભેળવી હલાવો. નોનસ્ટિક પેન ગરમ કર્યા બાદ તેમાં બેટર નાંખો, તેના પર મિક્સ વેજિટેબલ નાંખી ને 1 સ્પૂન તેલ નાંખો.ચડવા દો
- 4
બીજી બાજુ ઉલટાવી ચડવા દો.બરાબર સકાય ગયા પછી સોસ અને મનગમતી ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14765325















ટિપ્પણીઓ (2)