સંભાર (Sambhar Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેર દાળ ને બરોબર ધોઈ લો અને ૨ થી ૩ વ્હિસલ વગાડી બાફી લો
- 2
હવે એક પેન માં તેલ ગરમ મૂકી તેમાં,તજ, લવિંગ,જીરું, તમાલપત્ર, હિંગ, હળદર ઉમેરો
- 3
ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી, આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરો
- 4
હવે તેમાં સમારેલુ ટોમેટો એડ કરી બધા મસાલા કરી લો અને ખજૂર આંબલી ની ચટણી ઉમેરો
- 5
ત્યારબાદ તેમાં દૂધી અને બટાકુ એડ કરી, બાફેલી દાળ ને બ્લેન્ડ કરી ઉમેરો, જરૂર મુજબ પાણી નાખો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો, લીંબુ નો રસ એડ કરો, ત્યાર બાદ બરોબર ઉકળવા દો
- 6
કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- સુરતી સરસિયા ખાજા (Surti Sarsiya Khaja Recipe In Gujarati)
- પોરબંદરની ફેમસ મસાલા ખાજલી (Porbandar Famous Masala Khajali Recipe In Gujarati)
- પાન આઈસ્ક્રીમ બીટર મશીન વગર (Paan Ice Cream without Beater Machine Recipe In Gujarati)
- ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati)
- સંભાર વિથ હોમમેડ ઇન્સ્ટન્ટ મસાલા (Sambhar With Hiome Made Instant Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14773876









ટિપ્પણીઓ (4)