ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)

#KS5
સ્વાદિષ્ટ મજેદાર સંભાર
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી ચણાની દાળ લેવી અને એક વાટકી તુવેરની દાળ લેવી બન્ને દાળને 1/2કલાક માટે પલાળવી 1 ટામેટું આ ડુંગળી ૨ લીલા મરચા સમારીને તૈયાર રાખો
- 2
ત્યારબાદ ચણાની દાળ અને તુવેરની દાળ બંનેને કૂકરમાં બાફવી એક ચમચી કાશ્મીરી મરચું 1/2 ચમચી હળદર બે ચમચી સાંભાર મસાલો 1/2 ચમચી હિંગ 1/2 ચમચી મેથી 1 ચમચી મીઠું આ બધા મસાલાઓ અલગ-અલગ વાટકી માં તૈયાર રાખવા 2 તમાલપત્ર ત્રણ તજના ટુકડા 4 લવિંગ તૈયાર રાખવા
- 3
એક લોયા માં ૩ ચમચી તેલ નાખવાનુ ત્રણ તજના ટુકડા 4 લવિંગ 1 2 તમાલપત્ર થોડી રાઈ અને મેથી આ બધાને એક મિનિટ માટે સાંતળો પછી તેમાં સમારેલી ડુંગળી નાખી સમારેલું મરચું નાંખવું સમારેલું ટામેટું નાખી બે મિનિટ માટે સાંતળો દાળ બફાઈ જાય પછી તેમાં બીટર ફેરવી એકરસ કરવી લોયા માં બધા મસાલાઓ સંતળાઈ જાય પછી તેમાં 1/2 ચમચી હળદર એક ચમચી કાશ્મીરી મરચું નાખો 1 ચમચી મીઠું નાખો
- 4
ત્યારબાદ બધા મસાલાઓ શેકાઈ જાય પછી તેલ બહાર છૂટશે પછી તેમાં આંબલીનો પલ્પ નાખવો એક ટુકડો ગોળ નાખવો અને સમારેલ વેજીટેબલ નાખવા આ બધાને થોડીવાર માટે સાંતળવા પછી એક રસ થયેલી દાળ તેમાં નાખવી પછી તેમાં ૨ કપ પાણી નાખી ચાર મિનિટ માટે બરાબર પકાવો જેથી બરાબર ચડી જાય
- 5
આમ સંભાર રેસ્ટોરન્ટ માં મળે તેઓ તૈયાર થશે જે ખૂબ જ સ્વાદિષ્ટ ટેસ્ટી અને મજેદાર બનશે ત્યારબાદ બે કપ રવો લઈ તેમાં 2 કપ દહીં નાખી 30 મિનિટ માટે રાખી મૂકો જેથી આથો આવી જશે પછી તેમાં 1/2 ચમચી સોડા નાખી થોડું પાણી નાખી એકદમ હલાવવું જેથી તેમાં હવાના કણો ભરાશે પછી ઈડલી સ્ટેન્ડ ને તેલથી ગ્રીસ કરી ઈડલી નું ખીરું નાખો પછી બરાબર પકાવો આમ સોફ્ટ મજેદાર ઈડલી તૈયાર થશે ત્યારબાદ સંભાર એક બાઉલમાં ભરી એક ડિશમાં ગોઠવી એક સાઈડમાં ઈડલી ગોઠવવી તેના ઉપર કોથમીર અને મરચાં થી ડેકોરેટ કરી સાંભાર અને ઈડલી સર્વ કરવા
Similar Recipes
-
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST# સાઉથ ઇન્ડિયન treat#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે સાઉથ ઇન્ડિયન વાનગી માં વિવિધતા જોવા મળે છે ચટણી અને સંભાર થી તેનો સ્વાદ દસ ગણો વધી જાય છે Ramaben Joshi -
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર એકવાર દક્ષિણ ભારતની વાનગી છે જે ઈડલી, મેંદુવડા, ઢોસા, ઉત્તપમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Hetal Siddhpura -
-
સંભાર (Sambhar Recipe In Gujarati)
#KS5સંભાર ઈડલી ઢોંસા મેંદુવડા અને રાઈસ સાથે સર્વ કરવા મા આવે છે Jigna Patel -
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#KER#cookpad#cookpadgujarati#cookpadindiaકેરલા ફેમસ ઈડલી સંભાર.... Ankita Tank Parmar -
ઇડલી સંભાર(idli sambar recipe in gujarati)
આજે આપણે બનાવીશું સાઉથની ફેમસ વાનગી ઇડલી સંભાર જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી આપણે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં પણ ખાઈ શકીએ છે. આ વાનગી નાના અને મોટા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ સાઉથની ફેમસ રેસીપી ઇડલી સંભાર.#ઇડલી સંભાર#સાઉથ Nayana Pandya -
-
-
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
ઇડલી સંભાર એક દક્ષિણ ભારત માં ની રેસીપી છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ છે. illaben makwana -
-
-
રવા ઇડલી અને સંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)
શિયાળામાં ગરમાગરમ વેજીટેબલ સંભાર , ઈડલી ખાવાની ખૂબ મજા આવે, રવા ની ઈડલી પચવામાં હલકી હોય છે Pinal Patel -
-
-
-
-
-
-
ઈડલી સંભાર Idli Sambhar Recepie in Gujarati
#સાઉથ સાઉથ ઈન્ડિયન વાનગી ને નામ આવે ત્યારે ઈડલી સંભાર પહેલા યાદ આવે નાનપણથી ઈડલી સંભાર ખાધા હશે, અને બધાને ગમતા જ હશે, તો આજની વાનગી મમ્મી રેસીપી કહી શકાય, પણ ઈડલી સંભાર મારી મનપસંદ વાનગી છે, સંભાર મા બધા શાકભાજી અને શેકતાની સીન્ગ વડે સરસ ટેસ્ટ આવે છે, ચટણી સાથે પણ ઈડલી ખાવામાં આવે છે, પણ જે મઝા ઈડલી સંભાર ખાવામાં છે એ બીજામા લાગતી નથી Nidhi Desai -
-
-
સંભાર મસાલો (Sambar Masalo Recipe In Gujarati)
મારા ધરે હું સંભાર મસાલો જાતે બનાવુ છુ.હું આ મસાલો બનાવતા મારી મમ્મી પાસેથી શીખી છું.આનાથી સંભાર ખુબજ ટેસ્ટી બને છે.#ફટાફટ#પોસ્ટ2 Priti Shah -
પંચમેળ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#Let Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#COOKSNAP THEME OF THE Week Ramaben Joshi -
સાઉથ ઇન્ડિયન સાંભાર (South Indian Sambhar Recipe In Gujarati)
#KS5સાઉથ ઇન્ડિયન આઈટમ સૌથી ફેમસ ફૂડ ઈડલી સાંભાર અને ચટણી. અને ખાસ sambar ઈડલી સાથે ઢોસા સાથે ઉત્તપા સાથે તથા ભાત સાથે સાંભાર સરસ લાગે છે . Jyoti Shah -
-
-
સંભાર વડા (Sambhar Vada Recipe In Gujarati)
#STદક્ષિણ ભારત મા ઈડલી, ઢોંસા ,તો ખવાય છે, પણ સંભાર વડા સૌના માનીતા છે મે અહીં યા ચણાની અને અડદ ની દાળ ના વડા બનાવ્યા છે જે સંભાર સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
More Recipes
ટિપ્પણીઓ (4)