કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

Bhoomi Harshal Joshi
Bhoomi Harshal Joshi @BHJ301112

#AM1 સામાન્ય રીતે જોઈએ તો ગુજરાતી ઘરોમાં બપોરના જમણમાં દાળ કે કઢી વગર તો ચાલે જ નહીં એ જ રીતે મારા ઘરમાં પણ સપ્તાહમાં એક વાર તો કઠોળ સાથે કઢી તો બને જ.

#AM1 સામાન્ય રીતે જોઈએ તો ગુજરાતી ઘરોમાં બપોરના જમણમાં દાળ કે કઢી વગર તો ચાલે જ નહીં એ જ રીતે મારા ઘરમાં પણ સપ્તાહમાં એક વાર તો કઠોળ સાથે કઢી તો બને જ.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

પંદર મિનિટ
સાતથી આઠ જણ
  • 1-1/2 કપ ચણાનો લોટ
  • 300 મી. લી. છાશ અથવા દહીં
  • જરૂરિયાત મુજબ પાણી
  • આદુ મરચાની પેસ્ટ
  • વઘાર માટે ના ખડા મસાલા
  • મીઠું
  • ગોળ
  • હળદર
  • 1 ચમચીતેલ અને ૧ ચમચી ઘી વઘાર માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

પંદર મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાનો લોટ અને દહીં અથવા છાશ લેવી.

    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ ચણાના લોટને દહીં કે છાશ સાથે મિક્સ કરી બરાબર વલોવી લેવી

  3. 3

    ત્યારબાદ આદુ અને મરચાની પેસ્ટ બનાવવી

    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ મીઠું ગોળ મીઠા લીમડાના પાન આદુ મરચાની પેસ્ટ નાખી કઢીને ઉકળવા મૂકવી

  5. 5

    થોડો વખત ઉકળે પછી વઘારની સામગ્રી તૈયાર કરવી

    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક પેનમાં એક ચમચી ઘીઅને એક ચમચી તેલ ઉમેરી તે ગરમ થાય એટલે તેમાં તજ લવિંગ રાઈ જીરું મેથી સૂકા લાલ મરચાં ઉમેરવા અને છેલ્લે હિંગ નાખી વઘાર રેડવો.

  7. 7

    તો તૈયાર છે ગરમા ગરમ ગુજરાતી કઢી મેં તેને મગ અને ભાત સાથે પીરસી છે.

    ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhoomi Harshal Joshi
Bhoomi Harshal Joshi @BHJ301112
પર April 07, 2021 17:50

ટિપ્પણીઓ (3)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
July 12, 2021 09:43
સરસ
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગુજરાતી કઢી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. દાલ પકવાન (Dal pakwan recipe in gujarati)
  2. દાલ અમ્રિતસરી (Dal Amritsari recipe in Gujarati)
  3. દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati)
  4. દાળ પકવાન (Dal Pakvan Recipe In Gujarati)
  5. ચણા દાળ (Chana Dal Recipe in Gujarati)
  1. દાળ (Dal Recipe In Gujarati)
  2. સોયા કઢી (Soya Kadhi Recipe In Gujarati)
  3. ચણા દાળ મસાલા (Chana Dal Masala Recipe In Gujarati)
  4. ગાંઠિયા વાળી કઢી (Ganthiya Kadhi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14774796
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close