ચણા દાળ મસાલા (Chana Dal Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને ધોઈ 2 કલાક સુધી પલાળી રાખો. હવે ગેસ ચાલુ કરો કૂકરમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ નાખી વઘાર કરો. હવે તેમાં મીઠા લીમડાના પાન નાંખી હલાવી લો.
- 2
હવે વઘાર થયા બાદ તેમાં ડુંગળી અને આદું મરચાં અને લસણ વાટેલા નાંખીને 1 મિનિટ માટે સાંતળો. હવે તેમાં ટામેટાં નાંખીને હળદર, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો અને મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે 1 મિનિટ માટે મસાલા ને ચડવા દો. હવે તેમાં 1 કપ જેટલુ પાણી અને બટાકા સમારેલા નાંખીને બરાબર હલાવી લો.
- 3
હવે તેમા ચણા દાળ ને 10 મિનિટ સુધી કુકર મા કુક થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી કુકર ઠંડુ થાય ત્યાં સુધી રાખો. તૈયાર છે દૂધી ચણા ની દાળ નું શાક.
- 4
નોંધ :- શાક કુકર માં બનાવ્યું છે પરંતુ કુકર ની સીટી થાય ત્યા સુધી નથી બફાવા દેવાનું.. દાળ અને મસાલો મીક્સ થાય પાણી ઉકળી જાય ત્યાં સુધી જ બાફવાની છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દુધી ચણા ની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#DR#cookpadસ્વાસ્થ્ય માટે હેલ્ધી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવું દૂધી દાળનું શાક. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી ચણા દાળ (dudhi chana dal recipe in Gujarati)
#cookpadindia#weekendપોષકતત્વ થી ભરપૂર અને પચવા માં હલકી એવી દૂધી ભારતભરમાં મળે છે. દૂધી માંથી આપણે શાક, મુઠીયા ,થેપલા, હલવો વગેરે બનાવતા હોઈએ છીએ. તેમાં પણ દૂધી ચણા દાળ એ બહુ સામાન્ય અને બધી જગ્યા એ બનતું શાક છે . દૂધી ઘણા લોકો ને પસંદ નથી હોતી પણ તેમાં ચણા દાળ ભેળવી ને બનાવીએ તો પસંદ આવતી હોય છે.મારા ઘર માં તો દૂધી ચણા દાળ બધાને બહુ પસંદ છે અને અવારનવાર બને છે. Deepa Rupani -
-
-
દૂધી ચણા ની દાળનું શાક અને ભાત(dudhi chana daal and rice recipe
#સુપરશેફ4#રાઈસ_ભાત#week4પોસ્ટ - 21 આ શાક વર્ષો થી બનતું અને ગુજરાતીઓ માં લોકપ્રિય શાક છે પચવામાં હળવું...બાળકોને અને વડીલોને સુપાચ્ય અને ગુણકારી...પ્રોટીન થી ભરપૂર અને ખૂબ સ્વાદિષ્ટ બને છે...આગળ પડતા મસાલા અને ગળપણ ખટાશ ઉમેરવામાં આવે તો ખૂબ સરસ બને છે....આપણે બનાવીયે....👍 Sudha Banjara Vasani -
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1 દાળ ઢોકળી એ ગુજરાતી વાનગી લગભગ દરેક ઘર માં બનતી જ હોય છે. Minaxi Rohit -
કાળા ચણા મસાલા રાઈસ (Black Chana Masala Rice Recipe In Gujarati)
#AM2Bangal_Gramચણા એ એક પ્રચલિત કઠોળ છે વનસ્પતિ શાસ્ત્રમાં જેનું શાસ્ત્રીય નામ સાઇસર એરિએટિનમ છે. અન્ય કઠોળની સરખામણીમાં ચણા વધુ પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. આ એક પ્રાચીન કઠોળ છે . Kshama Himesh Upadhyay -
દુધી ચણા દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી ચણાની દાળનું શાક ખૂબ જ ભાવે છે અને મહિનામાં બે થી ત્રણ વાર અમારા ઘરમાં બને જ છે. Vaishakhi Vyas -
-
-
More Recipes
ટિપ્પણીઓ (8)