ગાંઠિયા વાળી કઢી (Ganthiya Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છાશ માં ચણા નો લોટ નાખી બ્લેન્ડ ક્રોટમાં સ્વાદ અનુસાર મીઠું,હળદર,ખાંડ નાખી ગરમ કરવા મૂકો.
- 2
બીજી બાજુ ચણા ના લોટ માં મીઠું,હળદર,લાલ મરચુંપાવડર નાખી પાણી થી લોટ બાંધો.
- 3
હવે ગરમ કરવા મુકેલ કઢી માં જારા થી ગાઠીયા પાડી થોડી વાર ઉકાળો.ત્યાર બાદ એક પેન માં થોડું ઘી મૂકી રાઈ,જીરું,લવિંગ,તજ મૂકી વઘાર કરો. થોડીવાર માં તૈયાર છે ગાંઠિયા વાળી કઢી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મારવાડી કઢી (Marwadi Kadhi Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaકઢી ઘણા બધા પ્રકાર ની હોય છે. ગુજરાતી મીઠું કઢી, ખટ્ટી કઢી, સિંધી, રાજસ્થાની, વગેરે.મારવડી અથવા રાજસ્થાની કઢી એ રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી માંથી એક છે. આજે મે પહેલી વાર આ રેસિપી બનાવી છે. મારા ઘર મા બધા ને બહુજ ભાવિ અને બધા e ખુબજ વખાણ કર્યા. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
ગુજરાતી કઢી(Gujarati kadhi recipe in Gujarati)
#GA4#week12#besanદરેક ગુજરાતીના ઘરે બપોરના ભોજનમાં કઠોળ સાથે તેમજ રાત્રે ખીચડી સાથે કઢી બનાવવામાં આવે છે. કઢી દાળ ની જગ્યાએ પણ બનાવવામાં આવે છે. Kashmira Bhuva -
-
-
-
-
-
-
ફુલવડાની કઢી (Fulvada Kadhi Recipe In Gujarati)
#AM1. (દાળ/કઢી) એપ્રિલ મિલે પ્લાન કોન્ટેસ્ટ Trupti mankad -
-
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1મારા ઘર માં અમને બધા ને કઢી ખૂબ ભાવે છે. અઠવાડિયા માં ૧-૨ વાર તો બને જ છે. Urvee Sodha -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13725942
ટિપ્પણીઓ