કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્રાય મસાલા પાપડ (Fry Masala Papad Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્રાય મસાલા પાપડ (Fry Masala Papad Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફ્રાય મસાલા પાપડ (Fry Masala Papad Recipe In Gujarati)

Dhara Solanki
Dhara Solanki @cook_26357331

#GA4
#Week23
#Papad

#GA4
#Week23
#Papad

વધુ વાંચો

ફ્રાય મસાલા પાપડ (Fry Masala Papad Recipe In Gujarati)

Dhara Solanki
Dhara Solanki @cook_26357331

#GA4
#Week23
#Papad

#GA4
#Week23
#Papad

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

5 મિનિટ
1 વ્યક્તિ માટે
  • 1 નંગનાનું ટમેટું ઝીણું સમારેલું
  • 1 નંગડુંગળી ઝીણી સમારેલી
  • 1 ચમચીલીલી કોથમીર જીણી સમારેલી
  • 1 ચમચીચાટ મસાલો
  • 1 નંગઅડદના પાપડ
  • તળવા માટે જરૂર મુજબ તેલ
  • 1 ચમચીકાચી કેરી જીણી સમારેલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તમને પસંદ હોય તેવા પાપડ લો. મેં અહીં અડદના જે રેગ્યુલર પાપડ આવે છે એ લીધા છે. પછી તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય એટલે તેને તળી લો. આપણને શેકીને પણ લઇ શકાય છે. પણ મેં આજે તળેલા પાપડ લીધા છે.પાપડ તળાઈ જાય એટલે બધું સલાડ ઝીણું ઝીણું સમારી લો.મેં અહીં ડુંગળી, ટામેટાં,કાચી કેરી અને લીલી કોથમીર નો ઉપયોગ કરેલ છે.અને ચાટ મસાલો વાપરેલ છે. જો તમારે અહીં spicy જોતો હોય તમે લાલ મરચું પાઉડર નો પણ ઉપયોગ કરી શકો છો. સાથે સાથે ચાટ મસાલા માં મીઠું હોવાથી મેં મીઠાનો ઉપયોગ કર્યો નથી.

    ફ્રાય મસાલા પાપડ (Fry Masala Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્રાય મસાલા પાપડ (Fry Masala Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્રાય મસાલા પાપડ (Fry Masala Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તળેલા પાપડ ઉપર એક પછી એક સલાડ પાથરતા જાવ. સૌપ્રથમ ડુંગળી, ટામેટાં પછી કાચી કેરી એ રીતે સલાડ ગોઠવો.

    ફ્રાય મસાલા પાપડ (Fry Masala Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રાય મસાલા પાપડ (Fry Masala Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રાય મસાલા પાપડ (Fry Masala Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સલાડ ઉપર ચાટ મસાલો ભભરાવો. જેથી સલાડ ટેસ્ટી લાગે પછી તેના ઉપર લીલી કોથમીરથી ગાર્નિશિંગ કરો.

    ફ્રાય મસાલા પાપડ (Fry Masala Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રાય મસાલા પાપડ (Fry Masala Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રાય મસાલા પાપડ (Fry Masala Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરો. આમ આપણી પાસે સમય ન હોય અને એકદમ ભૂખ લાગી હોય ત્યારે થોડાક જ સમયમાં મસાલા પાપડ તૈયાર થઈ જાય છે.તમે આની ઉપર ઝીણી સેવ અથવા તો ચીઝ ખમણી ને નાખી શકો છો. તે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે.

    ફ્રાય મસાલા પાપડ (Fry Masala Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફ્રાય મસાલા પાપડ (Fry Masala Papad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Solanki
Dhara Solanki @cook_26357331
પર March 28, 2021 10:44

ટિપ્પણીઓ (3)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
March 28, 2021 17:45
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મસાલા પાપડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. અસોર્ટેડ ઠંડાઈ વિથ હોમમેડ ઠંડાઈ મસાલા(Assorted Thandai Homemade Thandai Masala Recipe In Gujarati)
  2. થાણા નું ફેમસ મામલેદાર મિસળ (Thane Famous Mamledar Misal Recipe In Gujarati) )
  3. ઠંડાઈ કુલ્ફી(Thandai Kulfi Recipe In Gujarati)
  4. મેથીયા મસાલો (Methiya Masala Recipe in Gujarati)
  5. હમ્મસ (Hummus Recipe In Gujarati)
  1. બેલમ ગવાલુ (Bellam Gavalu Recipe In Gujarati)
  2. કારેલા મસાલા (Karela Masala Recipe In Gujarati)
  3. ઠંડાઈ કલાકંદ (Thandai Kalakand Recipe In Gujarati)
  4. બનાના ચોકો આલ્મોન્ડ મિલ્કશેક (Banana Choco Almond Milkshake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14792870
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close