કેસર સંદેશ (Kesar Sandesh Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગરમ કરો એક બોઇલ આવે એટલે ગેસ બંધ કરી દો.એક બાઉલ માં ૨ લીંબુ નો રસ લઈ તેમાં ½ ગ્લાસ પાણી એડ કરો.દૂધ થોડું ઠંડું થાય હવા ઉડે એટલે તેમાં થોડું થોડું કરી ને લીંબુ વાળું પાણી એડ કરતા જાવ અને હલાવતા જાવ., દૂધ માં ફોદા થવા માંડે ત્યાં સુધી. (એકદમ ઉકળતા દૂધ માં લીંબુ નાખીએ તો પનીર સોફ્ટ ઓછું થાય)આ મિશ્રણ ને મલ મલ ના કપડા થી ગાળી લો.તેના પર ઠડું પાણી રેડી ધોઈ લો.બધું પાણી નીતરી લો.સોફ્ટ પનીર તૈયાર છે.
- 2
- 3
એક પેન માં પનીર એડ કરી તેમાં સાકર, અને દૂધ માં પલાળેલું કેસર અને મિલ્ક પાઉડર એડ કરો અને સ્લો ગેસ પર હલાવો.જેથી પનીર ની કચાસ નીકળી જશે.બધું એકરસ થઈ જાય અને પાણી ઉદી જાય એટલે. પછી તેમાં કાજુ અને બદામ ની કતરણ એડ કરી. ગેસ બંધ કરી દો.
- 4
એકદમ લુસ્સુ થાય એટલે ઠંડું થવા દો.પછી.આના નાના નાના ગોળા બનાવી લો અને મિક્સ માં ગોળ ચપટા શેપ્ આપી દો.ઉપર કેસર ના દૂધ નો ગોળ ચાંદલો કરી દો.તો તૈયાર છે એકદમ મેલ્ટ ઈન મૌથ, ટેસ્ટી કેસર સોંદેશ.
- 5
જનરલી સંદેશ પનીર ને મસળી ને પણ બનાવાય છે.પણ આ રીતે કરવાથી પનીર નો ટેસ્ટ વધારે સરસ આવે છે અને કચાસ નીકળી જાય છે
Keywords
Similar Recipes
More Recipes
- મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec
- સુરતી લોચો (Surati Locho Recipe In Gujarati)
- સેઝવાન રોલ લોચો (Schezwan Roll Locho Recipe in Gujarati)
- ગુલાબ પાક (Gulab Pak Recipe In Gujarati)
- દાસ ના ફેમસ વાટીદાળ ના ખમણ ઢોકળા(Das Famous Recipe In Gujarati)














ટિપ્પણીઓ (11)