મસાલા બુંદી (Masala Boondi Recipe In Gujarati)

Thakker Shyam
Thakker Shyam @Ilovecooking
શેર કરો

ઘટકો

20 મીનીટ
5 સર્વિંગ્સ
  1. 1 વાટકીબેસન
  2. 2 વાટકીપાણી
  3. 1/4 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  4. 1/8 ચમચીસંચળ પાઉડર
  5. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી.

  2. 2

    હવે તેલ ગરમ કરો.

  3. 3

    હવે પાણી માં બેસન અને મરચું પાઉડર મિક્સ કરો.

  4. 4

    હવે ગરમ તેલમાં બુંદી પાડી અને ગોલ્ડન બ્રાઉન તળી લો.

  5. 5

    હવે ગરમ બુંદી પર સંચળ પાઉડર છાંટી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Thakker Shyam
Thakker Shyam @Ilovecooking
પર

Similar Recipes