કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વઘારેલા મુઠીયા (Vagharela Muthiya Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વઘારેલા મુઠીયા (Vagharela Muthiya Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વઘારેલા મુઠીયા (Vagharela Muthiya Recipe in Gujarati)

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987

#GA4 #week24

#GA4 #week24

વધુ વાંચો

વઘારેલા મુઠીયા (Vagharela Muthiya Recipe in Gujarati)

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987

#GA4 #week24

#GA4 #week24

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 45 મિનિટ
પાંચથી છ વ્યક્તિ માટે
  • 1 વાટકીબાજરીનો લોટ
  • દોઢ વાટકી ઘઉંનો કરકરો લોટ
  • 2ચમચા બેસન
  • 2ચમચા ઘઉંનો ઝીણો લોટ
  • 2ચમચા ખાંડ
  • 1 વાટકીહાંડવા નો લોટ
  • 1નાની દૂધી છીણેલી
  • 1મોટો વાટકો તો ખીચડી કે ભાત
  • 2ચમચા ખાંડ
  • બેથી ત્રણ ચમચા દહીં
  • ત્રણથી ચાર સ્પુન આદુ મરચાં-લસણની પેસ્ટ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 સ્પૂનધાણાજીરૂ
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • ૧સ્પુન લાલ મરચું પાઉડર
  • ૧લીંબુનો રસ
  • 2સ્પુન અજમો
  • 6સ્પુન ચમચી તલ
  • 1વાટકો કોથમીર કાપેલી
  • સાત-આઠ ચમચા તેલ
  • હિંગ
  • 20-25કળી કાપેલું લસણ
  • વઘારેલા મરચા
  • રાઈ
  • જીરુ
  • 1સ્પુન હળદર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મોટા વાસણમાં બધા અલગ અલગ લોટ લઇ લો.પછી તેમાં સાઈડમાં છીણેલી દૂધી અને ભાત કે ખીચડી એડ કરો.

    વઘારેલા મુઠીયા (Vagharela Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વઘારેલા મુઠીયા (Vagharela Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે જે ઘઉંનો કરકરો લોટ છે તેમાં તેલ એડ કરી સારી રીતે તેને મિક્સ કરી લો.પછી તેમાં બધા જ મસાલા એડ કરી દો. આદુ-મરચા-લસણની પેસ્ટ પણ એડ કરો. ખાંડ, દહીં લીંબુનો રસ પણ એડ કરો.

    વઘારેલા મુઠીયા (Vagharela Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વઘારેલા મુઠીયા (Vagharela Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વઘારેલા મુઠીયા (Vagharela Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બધો મસાલો થયા બાદ તેને સારી રીતે મિક્સ કરી લો. અને ફોટા માં બતાવ્યા પ્રમાણે બનાવી લો.

    વઘારેલા મુઠીયા (Vagharela Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વઘારેલા મુઠીયા (Vagharela Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વઘારેલા મુઠીયા (Vagharela Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ઢોકળીયામાં સારી રીતે બધા મુઠીયા ગોઠવી દો. અને ઢાંકીને 20થી 25 મિનિટ સ્લો medium flame પર ચડવા દો.પછી ઠંડા થઇ ગયા બાદ તેને કટ કરી લો.

    વઘારેલા મુઠીયા (Vagharela Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વઘારેલા મુઠીયા (Vagharela Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વઘારેલા મુઠીયા (Vagharela Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે મુઠીયાને વઘારવા માટે એક તપેલીમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં રાઈ જીરુ,તલ, કાપેલું લસણ, હિંગ, વઘાર ના મરચાં એડ કરો. પછી કાપેલા મુઠીયા એડ કરી દો.

    વઘારેલા મુઠીયા (Vagharela Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વઘારેલા મુઠીયા (Vagharela Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વઘારેલા મુઠીયા (Vagharela Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે સારી રીતે મિક્સ કરી લો. અને ગરમ થાય ત્યાં સુધી પાંચથી દસ મિનિટ સુધી એને શેકાવા દો. અને લસણની ચટણી સાથે સર્વ કરો. કે પછી ચા સાથે ગરમાગરમ સર્વ કરો...

    વઘારેલા મુઠીયા (Vagharela Muthiya Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dip's Kitchen
Dip's Kitchen @cook_17435987
પર March 31, 2021 17:16

ટિપ્પણીઓ (2)

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
March 31, 2021 17:33
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મુઠીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઈનસ્ટન્ટ સુરતી ચીઝ લોચો
  2. વેજ ઈટાલિયન પનીની સેન્ડવિચ
  3. સુરતી લોચો (Surti Locho Recipe in Gujarati)
  4. ઠંડાઈ મસાલા પાઉડર વિથ કેસરિયા, રોઝ અને પાન ફ્લેવર્સ ઠંડાઈ
  5. સેવ પૂરી ચાટ
  1. બીટ વાળા ઢોસા
  2. સુરતી લોચો (Surti Locho Recipe in Gujarati)
  3. ગાજરનો હલવો (Gajar Halwa Recipe in Gujarati)
  4. મસાલા ખાટાં ઢોકળાં (Masala Khata Dhokla recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14806503
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close