વેજ ઈટાલિયન પનીની સેન્ડવિચ

# GA4
#week3
# Sandwich
આ એક ઇટાલિયન બ્રેડ છે.તેમાં મેં વેજીટેબલ્સ અને હર્બસ અને ચીઝ નો ઉપયોગ કરી ને બનાવાય છે.પેસ્તો સોસ પણ વાપરી શકાય છે અને ગ્રીલ કરી ને ખવાય છે એકદમ ટેસ્ટી ટેસ્ટી લાગી આવી જાઓ
વેજ ઈટાલિયન પનીની સેન્ડવિચ
# GA4
#week3
# Sandwich
આ એક ઇટાલિયન બ્રેડ છે.તેમાં મેં વેજીટેબલ્સ અને હર્બસ અને ચીઝ નો ઉપયોગ કરી ને બનાવાય છે.પેસ્તો સોસ પણ વાપરી શકાય છે અને ગ્રીલ કરી ને ખવાય છે એકદમ ટેસ્ટી ટેસ્ટી લાગી આવી જાઓ
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોન સ્ટીક પેન માં બટર લઈ ગરમ થાય એટલે તેમાં ડુંગળી ઉમેરી તેને થોડી ટ્રાન્સપરન્ટ સાંતળી લો તેમાં ૩ કલર ના કેપ્સિકમ,કોબીઝ, અને છીણેલા ગાજર ઉમેરી હલાવી લો
- 2
- 3
તેમાં બાફેલી મકાઈ ના દાણા ઉમેટી હલવો ટોમેટો કેચપ અને માયોનિઝ ઉમેરવું,સ્વાદ મુજબ મીઠું ઉમેરી બરાબર હલાવી લેવું. તેમાં મીક્સ હર્બસ,ચીલીફલેક્સ,અને રોસમરીગારલીક હર્બ ઉમેરી હલાવી લેવું.તેમાં ફ્રેશ બેઝિલ ના પણ હાથ થી થોડી ને ઉમેરવા અને હળવું લેવું સ્ટફિંગ તૈયાર થઈ ગયું તેને ગેસ પર થી ઉતારી એક બાઉલ માં કાઢી ૧૦ મિનિટ ઠંડુ થવા દેવું.
- 4
- 5
બ્રેડ ને વચ્ચે થી કાપી ને ૨ ભાગ કરવા બન્ને સાઈડ બટર લગાવી લેવું એક સાઈડ પર તૈયાર સ્ટફિંગ લગાવી લેવું ઉપર પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ ભભરાવી દેવું.
- 6
- 7
ઉપર ચીલી ફ્લેક્સ અને મીક્સ હર્બસ ભભરાવી અને ઉપર બીજી સાઈડ ની બ્રેડ પર પેસ્તો સોસ લગાવી તેને બ્રેડ પર મૂકી ઢાંકી ને મૂકી દેવી.ગ્રીલર માં નીચે બટર લગાવી પનીની બ્રેડ ને મુકવી અને ઉપર પણ બટર લગાવવું.
- 8
૫ મિનિટ માટે ગ્રીલ કરી લેવું.તો ટ્વિયર છે એકદમ ટેસ્ટી ટેસ્ટી વેજ ઇટાલિયન પનીની સેન્ડવિચ. તેને કટ કરી ને ટોમેટો કેચપ સાથે ગરમ ગરમ સર્વ કરવી.
- 9
Similar Recipes
-
ક્રીમી સ્પીનેચ સોસ (Creamy Spinach Sauce Recipe In Gujarati)
#MBR4#cookpadgujarati#cookpadindiaસ્પીનેચ સોસ પાસ્તા ,સ્પેગેટી ,રેવયોલી બનાવવા માં ઉપયોગ થાય છે.ખૂબ જ હેલ્થી છે. આ સોસ માં ચીઝ ને બદલે ફ્રેશ ક્રીમ નો પણ ઉઓયીગ કરી શકાય છે. Alpa Pandya -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#AA2#cookpadgujarati#cookpadindia#sandwichસેન્ડવીચ ઘણાબધા પ્રકાર ની અને અલગ અલગ વસ્તુઓ નો ઉપયોગ કરી ને બનતી હોય છે.તે સાદી અને ગ્રીલ એમ બન્ને રીતે ખવાતી હોય છે. એમાં પણ આલુ મટર સેન્ડવીચ નાના મોટા સૌ ને બહુ ભાવતી હોય છે મેં આજે આ સેન્ડવીચ ગ્રીલ કરી બનાવી. Alpa Pandya -
બેકડ મેક્રોની વીથ ચીઝ
#RC2#White receipe#Week2#cookpadindia#cookpadgujarati મને બહુજ ભાવે છે હું બેકડ મેક્રોની બનાવું અને કયારેક બેકડ વાઈટ સોસ માં વેજીટેબલ્સ પણ બનાવું,મેક્રોની સાથે પાઈનેપલ પણ નાખી ને બનાવું. Alpa Pandya -
ઈટાલિયન વેજ સેન્ડવીચ
#નોનઈન્ડિયન#આ ઈટાલિયન સેન્ડવીચ માં વ્હાઇટ સોસ બનાવી તેમાં સાતંળેલી શાકભાજી મીકસ કરી સ્ટફિંગ બનાવ્યું છે. Harsha Israni -
વ્હાઈટ ચીઝી સોસ (White Cheesy Sauce Recipe In Gujarati)
#MBR4#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
મેક્સિકન કેસેડીયા
#RB14#JSR#Rajma#cookpadgujarati#cookpadindiaઆ મૂળ મેક્સિકો ની વાનગી છે તે નાના મોટા સૌ ને ભાવે છે.તેના સ્ટફિંગ માં અલગ અલગ વસ્તુ નો ઉપયોગ જેમ કે બીન્સ,શાકભાજી,મશરૂમ,પનીર,ચીઝ ને ટોર્ટીઆ માં સ્ટફ કરી ને બનતી હોય છે.ટોર્ટીઆ પણ મકાઈ અને મેંદા થી બનતી હોય છે.મેં અહીંયા મેંદા ની ટોર્ટીઆ બનાવી છે.ઘરમાં બધા ને બહુ ભાવે છે એટલે હું તેમને આ રેસિપી ડેડીકેટ કરું છું. Alpa Pandya -
ચીઝી રેડ સોસ પેને પાસ્તા
#RB9#pasta#Red Sauce#cookpadindia#cookpadgujaratiચીઝી રેડ સોસ પેને પાસ્તા અમારા ઘરમાં બધા ને બહુ જ ભાવે છે એટલે Sunday ડિનર માં બનતા જ હોય છે એટલે હું મારા ઘર ના દરેક સભ્ય ને આ રેસિપિ dedicate કરું છું. Alpa Pandya -
વેજ. ગ્રીલ સેન્ડવિચ(Veg Grill Sandwich recipe in Gujarati)
સેન્ડવિચ નાનાં - મોટાં બધાં ને ખૂબ પ્રિય હોય છે. અને તે ગમે સમયે ખાઇ શકાય એવી વાનગી છે. ઘણાં ને સાદી તો ઘણાં ને ગ્રીલ ભાવે છે. બનાવવા માં પણ ખૂબ સરળ છે.#NSD Ami Master -
-
ક્રીમી સ્પીનેચ પાસ્તા (Creamy Spinach Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Pasta#Spinach#cookpadgujarati#cookpadindiaપાલક માંથી આયર્ન, વિટામિન A અને C મળે છે.નાના છોકરાઓ ને પાલક નથી ભાવતો હોતી તો આ રીતે પાસ્તા માં ઉમેરી ને બનાવીએ તો ભાવે. તેની સાથે ગાર્લીક બ્રેડ સરસ લાગે છે. Alpa Pandya -
સ્પાઈસી સેઝવાન વેજ. ફ્રેન્કી (Spicy Schezwan Veg. Frankie Recipe In Gujarati)
#KS6 નાના મોટા સૌ ને ભાવે છે.ફ્રેન્કી પેહલા બહુ વેરાયટી માં નહોતી બનતી કે મળતી પણ હવે તો બહુ અલગ અલગ ટેસ્ટ માં બનાવાય છે.મેં વેજીટેબલ્સ ની સાથે સેઝવાન સોસ નો ઉપયોગ કરી ને બનાવી મઝા આવી ગઈ સ્પાઈસી અને ટેસ્ટી......... Alpa Pandya -
થાઈ ચીલી ગારલીક વેજ.સલાડ
# cool padindia#cookpadgujarati#TOC2#Nutritious ReceipesTips : સલાડ ના શકભાજી ને સ્મરતાં પેહલા ફ્રીઝ માં રાખવા જેથી તે સમારવા માં સેહલ પફે અને તેની ક્રાંચીનેસ સચવાઈ રહે છે. Alpa Pandya -
ઉલ્ટા પીઝા
#SF#cookpadindia#cookpadgujarati#Pizza ઉલ્ટા પીઝા એ મુંબઇ નું સ્ટ્રીટ ફૂડ છે.પીઝા તો આપણે ખાઈએ જ છીએ પણ આ પીઝા કંઇક અલગ જ છે ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી. you all have to must try મઝા આવશે. Alpa Pandya -
ચીઝી ગાર્લીક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
#MBR4#Garlic Bread#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
વેજ. ફ્રાઇડ રાઈસ
#Weekend આજે મેં ડીનર માં બનાવ્યો.તો તમારી સાથે રેસીપી શેર કરી રહી છું.વરસાદ પડતો હોય તો ટેસ્ટી અને સ્પાઈસી ખાવાનું મન થાય તો બેસ્ટ ઓપસન છે ઝડપ થી બની જાય છે. Alpa Pandya -
-
ચીઝી કોર્ન અને પેસ્તો મીની પીઝા (Cheesy Corn Pesto Mini Pizza Recipe In Gujarati)
#walnuttwist ફ્રેશ બેઝિલ અને અખરોટ નો ઉપયોગ કરી ને મેં પેસ્તો બનાવ્યો પણ એમાં મેં બાફેલા મકાઈ દાણા નો ઉપયોગ કરી ને ટ્વિસ્ટ આપી ને કોર્ન પેસ્તો સોસ બનાવ્યો અને એમાં પણ એનો ઉપયોગ મીની પીઝા પર કર્યો વાહ વાહ ટેસ્ટ ની તો શુ વાત કરું આવી જાવ બધા.સ્ટાર્ટર માં પણ તમે આ પીઝા સર્વ કરી શકો છો નાના મોટા સૌ ને ભાવે એવા છે. Alpa Pandya -
ચીઝ ચીલી ગાર્લીક નાન (Cheese Chili Garlic Naan Recipe In Gujarati)
#NRC#Feb#Win#green garlic#cheese#chili#cookpadgujarati#cookpadindiaચીઝ ચીલી ગાર્લીક નાન નાના મોટા સૌ ને બહુ ભાવે છે.મેં ઘઉં ના લોટ માં થી આ નાન બનાવ્યા.સરસ લાગ્યા અને તે સ્ટાર્ટર માં કે મેન ડીશ માં પણ ખવાય છે. Alpa Pandya -
-
-
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe In Gujarati)
#ફટાફટ#cookpadindiaખૂબ જ ઝડપથી બની જાય એવી ટેસ્ટી રેસીપી લઈ ને આવી છું. નાના મોટા સૌ કોઈને ભાવે એવા ગાર્લિક બ્રેડ. સુકા લસણની ફ્લેવર ખુબ જ સરસ આવશે. અહીંયા મેં ગાર્લિક બ્રેડ પેનમાં ગેસ ઉપર જ કર્યા છે ખૂબ જ ઝડપથી અને સરસ બનશે. Shreya Jaimin Desai -
સાલસા સોસ
#RB14#cookpadgujarati#cookpadindiaસાલસા સોસ મેક્સિકન ડીશ સાથે ખવાય છે.તે નાચોસ,કેસેડીયા સાથે સરસ લાગે છે સાલસા અલગ અલગ રીતે બને છે મેં ઓરીજીનલ સાલસા બનાવ્યો છે ટેસ્ટ માં ટેનગી છે. Alpa Pandya -
ગારલીક બ્રેડ
ઘરે બનાવેલ ગારલીક બ્રેડ ખૂબ સરસ ને ટેસ્ટી બને છે. મસાલા ને ચીઝ પણ જેઇતા પ્રમાણ માં નાંખી બનાવી શકીએ..#નાસ્તો Meghna Sadekar -
મીક્સ વેજ. પરાઠા
#WS2#week2#Winter Special Challenge#paratha#cookpadindia#cookpadgujarati પરાઠા અલગ અલગ રીતે અને અલગ અલગ સ્ટફિંગ થી બનતા હોય છે.તે નાસ્તા માં કે ડિનર માં ખવાય છે.મેં બધા વેજિટેબલ્સ નાખી ને હેલ્થી પરાઠા બનાવ્યા જે સ્વાદ માં સરસ છે. Alpa Pandya -
રાજસ્થાની વેજ.બિરયાની / જોધપુરી કાબુલી (Rajasthani Veg. Biryani /Jodhpuri Kabuli Recipe In Gujarati)
#KRC#cookpadgujarati#cookpadindiaરાજસ્થાન માં લીલા શાકભાજી ઓછા મળે એટલે ઓછા શાકભાજી માં પણ બિરયાની બનતી હોય છે તેને જોધપુરી કાબુલી પણ કહેવાય છે.ટેસ્ટ માં ખૂબ જ સરસ હોય છે એકલી પણ ખવાય છે અને રાયતા સાથે પણ સરસ લાગે છે.તેમાં ખડા મસાલા નો ઉપયોગ થાય છે. Alpa Pandya -
આલુ ગ્રીલ સેન્ડવીચ (બોમ્બે સ્ટાઇલ)
Weekendઆજે રવિવાર સ્પેશિયલ ડીનર મેનું આલુ ગ્રીલ સેન્ડવીચ બનાવી બધા ને મઝા આવી ગઈ. Alpa Pandya -
-
ફાર્મહાઉસ પીઝા (Farmhouse Pizza Recipe in Gujarati)
#GA4#Week22Post 4 મને પીઝા બહુ જ ભાવે છે.હું પીઝા બેઝ અને પીઝા સોસ ઘરે જ બનાવું છુ. અલગ સલગ બનાવતી હોઉં છું.બધા ના ફેવરીટ એવા ફાર્મ હાઉસ પીઝા ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
દાલ મખની (ઢાબા સ્ટાઇલ)
#WS3#Week3#Winter Special Challenge#Daal#Cookpadindia#Cookpadgujarati આ મૂળ પંજાબી ડીશ છે.તેમાં બટર,ઘી વધારે હોય છે તે રાઈસ કે બટર રોટી કે નાન સાથે ખવાય છે. Alpa Pandya -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24 આજના બાળકો અને મોટા નાના બધા ને ભાવતું ચીઝ ગાર્લિક બ્રેડ Bina Talati
More Recipes
ટિપ્પણીઓ (8)